________________ 91 ' (2) વૃક્ષ, છેડ કે ઝાડ પર પાકતું નથી પણ મુરઘીના ગર્ભમાં પરિપકવ થતો જીવ છે. (3) એ મુરઘો અને મુરઘીના સંગથી પેદા થતો જીવ છે. અપૂર્ણ ગર્ભનું સ્વરૂપ છે. પ્રારંભનો ગર્ભ રસરૂપ લિફવિડરૂપ હોય છે. (4) એમાં પૂર્ણ જીવનની સંપૂર્ણ સંભાવના છે, એમાંથી પથ્થર નથી નીકળતે મરઘીનું બચ્ચું નીકળે છે. મરઘીમાંથી મરઘી. | (5) એક માસનો ગર્ભ પણ જીવ. તેમ ઇંડાંમાં રહેલ જીવન રસ પણ તિર્યંચ પંચેન્દ્રિય જીવ છે, ઈંડાના ભક્ષણથી પંચેન્દ્રિય જીવના ઘાતની હિંસા થાય છે. “હાઉ હેધી આર એક્ઝ” પુસ્તકના પૃ. 6 માં ડો. જે. એમન વિકીન્સ પણ લખે છે કે - The egg is the unborn chick. Egg eating is prenatal poultry robbery or chicken foetuscide. Egg eating involves cruelty and robbery. ઇંડું એ અવ્યકત મરઘીનું બચ્ચું છે. ઇંડું ખાવું એ એક પ્રકારના ગર્ભને નાશ એટલે મરઘીના બચ્ચાની હત્યા બરાબર છે. ઇંડું સજીવન હોઈ તેના નાશથી કુરતાના સંસ્કાર પડે છે. સીલેનના ડે. ડબલ્યુ. જે જયસુરૈયા “હાઉ હેપ્પી આર એઝ’ પુસ્તકમાં પૃ. 5 માં કહે છે કે - Natural law cannot be changed from time to time. A good act bears good fruit and evil act bears bad fruit, To that order the destruction of life bring and evil effect on the doer. Hencedo not eat meat and eggs which cause destruction of life. ,