________________ 16 ઇંડાં EGGS અભક્ષ્ય આપણે અત્યંત પવિત્ર આર્યદેશની માન્યતા મુજબ ઇંડાં એ જરાયે સાત્વિક રાકમાં નથી. અરે એ માણસ– જાતને ખોરાક જ નથી, એ તે ભારેભાર અભક્ષ્ય છે, વર્યા છે અને વિશેષમાં એ તામસિક–રાજસિક ખાદ્યપદાર્થ છે, જે દુર્ગથી છલકાઈ રહ્યો છે. ઇંડાના પીળા ભાગમાં 2 ટકા સેમ્યુરેટેડ ફેટી એસિડ છે. એ ખાવાથી પથરી જેવી અનેક બીમારી થવાને ભય રહે છે, માટે ત્યાગ કરવો ઉત્તમ છે. વિવિધ નુકશાન : (1) Eggs are stores of poison. (2) Eggs contain D. D. T. (3) Religion does not permit to use meat or Eggs -Mahatma Gandhi. (4) Eggs cause heart diseases, high blood-pressure etc. (5) Egos cause corrosion of blood vessels. (6) Eggs cause Gall-Stones. (7) Eggs cause Eczema and Paralysis. (8) Eggs cause Putrefaction. (9) Eggs cantain Phosphoric Acid. (10) Intensive Egglaying is dangerous. (1:) Eggs cause T. B. and White Diarrhoea. (12) Eggs do not suit human digestion. (13) Egg eating involves cruelty and robbery. (14) Egg eating is an evil act. (15) Eggs are full of filthy substances.