________________ 87 ભેંસ ડા - જગતમાં પ્રાણીઓની કતલના આંકડા :- દુધાળાં ઢોર (ગાય) 10.70 કરોડ વાછરડાં 2.67 કરોડ 8.48 કરોડ ઘેટાં 11.18 કરોડ બકરાં, બચ્ચાં વગેરે 7.12 કરોડ ડુક્કર 27.78 કરોડ 6.00 લાખ આમ લગભગ કુલ 58 કરોડથી વધુ પ્રાણીઓની એટલે કે દર વર્ષે આખા ભારતની વસ્તી જેટલાં પ્રાણીઓની ખોરાક માટે કતલ થાય છે. કતલ કરવાની રીતે ૨૫ને સ્થિતિ પણ કંપાવનારી હોય છે. એક સ્થળેથી બીજે સ્થળે ઢારને ખસેડાયા છે. ગીચોગીચ પિક કરીને લઈ જવાય છે અને ઘણું તે રસ્તામાં જ મરી જાય છે. કતલખાના નજીક લાખનાં ટેળામાં ડુક્કરો પ્રવેશતાં હોય ત્યારે ધીરે ધીરે ચાલે તે પોષાતું નથી એટલે ડુકકરાને તેજીથી ચલાવવા તેમને વીજળીના ઝાટકા આપવામાં આવે છે, જેની અસર લોહી–માંસ ઉપર થાય છે અને પછી ખાનારના શરીરમાં થાય છે. પ્રકૃતિ કોપી બને છે. માસ બ્રેડ અને બીજા ખાધોની જાળવણી માટેનાં રસાયણે હાનિ પ્રદઃ ૧૯૦૨ની સાલમાં અમેરિકાના ડે. હવે ડબલ્યુ વીલેને માંસ અને બીજ ખાદ્યોની જાળવણી માટે વપરાતાં ૨સાયણની કેટલી ખરાબ અસર થાય છે