________________ 85 (3) 163 માં રોનાલ્ડ મુર્ગા ડ્રાઈઝ નામના સાઈકિલસ્ટ જે શાકાહારી છે, તે 15 વખત સાયકલ-સ્પર્ધામાં પ્રથમ આવ્યા હતા. એલિમ્પિક રમતોમાં નાનામાં નાની ઉંમરે ગોલ્ડમેડલ મેળવનારા શ્રી સુરેઝ શાકાહારી હતા. જે 1956 માં મેલબોર્ન ખાતેની 400 અને 1500 મીટરની દોડમાં પ્રથમ આવનારા ખેલાડી શાકાહારી હતા. 1960 માં રેમ ખાતેની ઓલિમ્પિકમાં પણ શ્રી મુરેઝ 400 મીટરની દોડમાં પ્રથમ આવ્યા હતા. ઇંગ્લિશ ખાડી તરનારા શ્રી બીલ પીકટિંગ શાકાહારી હતા. ઓસ્ટ્રેલિયાના શ્રી એલેકઝાન્ડર મેકફરસન વજન ઊંચકવામાં પ્રથમ આવ્યા હતા, તેને “યંગ એ પેલોનું બિરૂદ મળ્યું હતું. તેમણે 22.5 ટનના વજનવાળી ટ્રેનને એકલે હાથે ખેંચી હતી. વર્તમાનપત્રેથી ભરેલ ટ્રક તેમણે દાંત વડે ઊંચકી હતી. 2 શ્રી એલેકઝાન્ડર શાકાહારી હતા કે જેની સમૂલર નામના વિધ-તરણસ્પર્ધાના ચેરિયન શાકાહારી હતા. ઈગ્લાંડના રાજાના એક સમયના તબીબી મેનેજર જનરલ સર રોબર્ટ મેકકેટીશન ભારતમાં આવ્યા ત્યારે 1939 માં કામીર ગયા હતા. ત્યાંના લાંબુ આયુષ્ય ભેગવતા કુંઝા નામની જાતિના લોકો મોટે ભાગે થુલું કાઢયા વગરના ઘઉંના લોટની રોટી, તાજાં ફળ અને શાકભાજી ખાતા હતા તેમજ બકરીનું દૂધ પીતા હતા. (4) ગાય અને ડુકકરના માંસમાં અનેક જાતની ઝેરી દવાઓ માલુમ પડી છે. ગાય કે ભેંસ કે ડુક્કરને