________________ ગાડીએ-લારીઓ-પગરિક્ષાઓ ચીને ચલાવવી પડે છે માંસાહારે માનવોને પશુ જેવા કર્યા છે, અને પશુઓ ખલાસ થયા પછી માણસના માંસને વારો આવી જતાં વાર નહિ લાગે. હિંસાના સંસ્કારબળે વસ્તીના બહાને મનુષ્યના ગર્ભપાતની હત્યાઓ શરૂ થઈ ગઈ છે. વિશ્વના પ્રત્યેક નાગરિકે હવે સજાગ બનવા જેવું છે. * સ્વાથ્યની દૃષ્ટિએ પણ માંસ નિષિદ્ધ વસ્તુ છે. માંસાહારથી કેન્સર, ક્ષય, પાયોરિયા, ગાંઠ, માથાને દુખાવો, ઉન્માદ, અનિંદ્રા, લકવા, પથરી વગેરે ભયંકર રેગ આકમણ કરે છે. શારીરિકબળ અને માનસિક પ્રતિભા પર પણ ખરાબ અસર થાય છે. આ વિષે યુરોપમાં બ્રુસેલ્સ વિશ્વવિદ્યાલયમાં જે વૈજ્ઞાનિક પરીક્ષણ થયું છે, એમાં પણ માંસાહારીઓની અપેક્ષાએ શાકાહારી જ શ્રેષ્ઠ સાબિત થયા છે. . કહેવાય છે કે દશ હજાર વિદ્યાથી ઉપર્યુક્ત પરીક્ષણમાં સામેલ થયા હતા. એમાં પાંચ હજાર તે કેવળ ફળ-ફૂલઅન વગેરે શાકાહાર પર અને પાંચ હજાર માંસાહાર પર રહ્યા હતા. છ મહિના પછી તપાસ કરતાં ખબર પડી કે માંસાહારીઓ કરતાં શાકાહારી દરેક બાબતમાં હોશિયાર નીવડયા. શાકાહારીઓમાં દયા, ક્ષમા, પ્રેમ વગેરે ગુણે પ્રકટ જેવામાં આવ્યા. અને માંસાહારીઓમાં કાધ, કુરતા, ભીરુતા વગેરે, માંસાહારીઓથી શાકાહારી એમાં બળ, સહનશક્તિ વગેરે ગુણે પણ વિશેષરૂપમાં