________________ 77 મહાપુરુષેનો એકમત : શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ અને ત્રાસ એમ પટકાય જીવોને અભયદાન આપી આત્માને સંપૂર્ણ પણે અહિંસક બનાવી અજર-અમર બનાવવાનો સત્ય પ્રકાશ વિશ્વને આપે છે. દરેક યુગના ધર્મગુરુઓ, ઉપદેશકે, સંત-મહંતો અને સુધારકે તેમજ સાક્ષરે, ડોકટરે પણ માંસાહારના ત્યાગની વાત કહે છે. પાયથેગોરાસ, પ્લેટ, સેક્રેટીસ જેવા ફિલસૂફ, તત્ત્વવેત્તાઓ, બુદ્ધ, મનુ, ઝોરોસ્ટર, ડેનીયલ, ઈસાયહે, જીસસ ક્રાઈસ્ટ આદિ પયગમ્બરે તેમજ ખ્રિસ્તીઓ, ફિરસ્તાઓ, ફીસસ્ટમ, ટેરેટયુલીઅન, કલીમેન્સ, ફ્રાન્સીસ આસીસી, ગેસેન્ડી, જોહ્ન હાવર્ડ, સ્વીડનબર્ગ, જેહન વિસ્કી, મટન, ન્યૂટન, ફેંકલીન, પેલી, ન્યુમન વિલીયમ બૂથ અને પ્રેમવુલ બૂથ વગેરે સુજ્ઞ પુરુષે એ જ વાત કહી ગયા છે અને કહે છે કે “માંસાહારથી આપણી હલકી વૃત્તિઓને પોષણ મળે છે અને તે પશુવૃત્તિને પિષવાથી માણસજાતના નૈતિક અને આધ્યાત્મિક બળને નાશ થાય છે.” ઉપર જણાવેલાઓમાં ધર્મગુરુઓ, તત્ત્વવેત્તાઓ, સાક્ષરો અને સામાજિક સુધારકોને સમાવેશ થતો હોઈ રીતે અવગતિએ પહોંચાડનાર, ન ઈચ્છવા જેવા દુર્ગાની