________________ 78 આ ચારી અને યુગો આપે છે. ખાણરૂપ માંસાહારને મનુષ્યને લાયક રાક મનાવ એ ધર્મદ્રોહ, આરોગ્યદ્રોહ અને નીતિદ્રોહ છે. સાત્વિકતાને સમુદ્રઃ બીજી રીતે વિચારતાં અન્નફળ-શાકને ખોરાક કુદરતી અને સાદો હોવાથી શરીરને નિરોગી રાખે છે, અને નૈતિક દૃષ્ટિએ જોતાં ઊંચા સાત્ત્વિક ભાવના અંકુરોને જન્મ આપે છે. સાત્વિકતા જગતમાં પૂજાય છે. અને યુગો સુધી પૂજાશે, તે નિસંદેહ : હોવાથી વિચારશીલ માણસે સાત્વિકતાને આશ્રય શોધે છે. અને સાત્વિક્તા અને તેનાથી કેળવાતા અનેક - સગુણ બક્ષનાર અન-ફળ-શાકને બરાક સ્વીકારે છે. સાત્તિવક્તા તે પરમાત્માની નજીક લઈ જનારો ગુણ છે. પ્રભુને ઓળખી પરમાત્માપદને મેળવવું તે જ્ઞાની માણસેના જીવનનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ. સાત્વિક રાક લેનારનાં બાલ-બચ્ચાંઓ નીરોગી, લાંબુ આયુષ્ય ભેગવી - જગતમાં સારા માનવ તરીકે જીવન ગાળવા ભાગ્યશાળી બને છે. પગ ઉપર કુહાડે અને હિતની હાનિ ? આટલું જાણ્યા પછી જે દેશની નીતિ અને ધર્મ - દૃષ્ટાંતરૂપ હોય તે દેશના વાસીઓ, નીતિ અને ધર્મની જડ ઉખેડી નાંખનાર અસંખ્ય પ્રાણીઓને કચ્ચરઘાણ કઢાવનાર અને અસંખ્ય રોગોને જન્મ આપનાર માંસાહારને શી રીતે કબૂલ કરી શકે? શું મનુષ્યોને પ્રભુની પરવા ન : હાય ? કે નીતિની દરકાર ન હોય? વળી પિતાની તેમજ પોતાનાં બાલ–બચ્ચાની નૈતિક અને માનસિક