________________ - 75 () ધાર્મિક દ્રષ્ટિએ જોતાં માંસાહાર ધર્મવિરુદ્ધ છે તેથી અહિંસા ધર્મને હાનિ પહોંચે છે, એમ આર્યદેશના જુદા જુદા અનુયાયીઓ, ધર્મશાસ્ત્ર, ધર્મગુરુઓ કહે છે. દયાધર્મનો નાશ કરનાર માંસાહાર છે. ધર્મનો નાશ કરનાર કોઈ કાળે સુખી–સ્વસ્થ બની શકે નહિ. સસ (3) વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં માંસને ખોરાક કુદરતથી વિરુદ્ધ હોવાથી ઘણાં દરદોને ઉત્પન્ન કરે છે અને આયુષ્યને ઘટાડે છે. (4) આર્થિક રીતે જોતાં તે ખોરાક ખર્ચાળ છે એટલું જ નહિ, પણ દેશની આર્થિક સ્થિતિને સીધી અને આડકતરી રીતે મેટું નુકશાન પહોંચાડે છે. એ “તામસ ગુણોની ખાણ : “આહાર તે ઓડકાર તે મુજબ જેવો રાક લેવામાં આવે તેવી જ ભાવનાએ આપણામાં જન્મ પામે છે. માંસ-મછીનો ખેરાક, નિર્દયતાથી મેળવેલ, અસંખ્ય પશુ-પંખીના જીવોના નાશથી મેળવેલ, અન્યાય અને અનીતિથી, બિન જરૂરી ઈશ્વરી અને કુદરતી કાયદાઓથી વિરુદ્ધ મેળવેલ હોવાથી દુષ્ટ વૃત્તિઓને જન્મ આપે તેમાં શું નવાઈ ? ડો. કેરબસ વિનસ્લ કહે છે કે: માંસ તમે ગુણને વધારી, પશુવૃત્તિઓને ઉત્તેજિત કરે છે અને મનુષ્યને પશુના રૂપમાં ફેરવી નાંખે છે તે નિઃસંદેહ છે. અને તેનો લાંબા સમય સુધીને ઉપયોગ ઘણા ગંભીર ગુનાનું કારણ બને છે. વધારી, પાસ નામ આપતા વિરુદ્ધ મેળવે