________________ કરે છે. મગજ અને જ્ઞાનતંતુઓનું શમન થાય છે. શરીરસ્થ રસમાં એવાં રાસાયનિક ત ઉમેરાય છે કે જેનાથી શરીર અને મનની તુષ્ટિ તથા પુષ્ટિ થાય છે અને જીવનશક્તિ સંચિત થાય છે, આયુષ્ય સંપૂર્ણ રહે છે. મનુષ્યના જીવનનું સૂક્ષ્મ અન્વેષણ કર્યા પછી ડોકટર રેમાન્ડ પર્લ કહે છે કે “ચિંતા–ફિકરની ટેવ વગરના અને સ્વભાવે પ્રસન્નચિત્ત–સ્થિતપ્રજ્ઞ જેવી જેની પ્રકૃતિ હેય, તપસ્વી–બ્રહ્મચારી–સંયમી હોય તેવાં મનુષ્યો અતિ દીર્ધાયુષીઓમાં ઘણા મેટા પ્રમાણમાં મળી આવે છે, એ તથ્ય અથવા સત્ય ઘટના છે. દોડધામ, વ્યગ્રતા ને વ્યાકુલતારહિત અને સમતાયુક્ત જીવન તેઓ જીવતાં હતા. આ બધા ઉપરથી એ સાર નીકળે છે કે દીર્ઘ અને નીરોગી જીવન માટે માણસમાત્રે શુદ્ધ આહાર–વિહાર, યમ-નિયમ-સંયમ, ત્યાગ–તપ તથા અનાસક્તિ કેળવવા જીવનભર પ્રયત્નશીલ રહેવું જોઈએ. શુદ્ધ-આહરના ભક્ષણથી જ શરીર નરેગી, કક મન શાંત, આ આત્મ સ્વસ્થ, મૃત્યુ સમાધિમય અને આ પરલોક સગતિમય બને છે. આ લાભ મહાનમાં મહાન છે. 9, ધ્યાન સાથે આહારનો સંબંધ ધ્યાન માટે કઈ કઈ બાબતની જરૂર છે ? ધ્યાનનો સંબંધ જેટલો મન સાથે છે તેટલું જ શરીર સાથે પણ છે. મસ્તક જેટલું હળવું હશે તેટલું