________________ આગળ જતાં તે ત્રણ જણા ભેગા થયા, વાત થઈ. પેલા સાધુ રાજ, મંત્રી અને દરવાનને કઈ રીતે ઓળખી શક્યા? એનું એમને ખૂબ જ આશ્ચર્ય થયું. ત્રણે ય ગયા સાધુ પાસે, સાધુએ એનો ખુલાશે : હે પ્રજ્ઞાચક્ષુ !" સંબધનમાં વિવેક-વિનય છે. તે ઉચ્ચકુળનો સંસ્કારી હવે જોઈએ. માટે તેને મેં રાજા માન્યો. “હે સૂરદાસ!” સંબોધન પહેલા કરતાં ઓછું માન છતાં ઉદ્ધતાઈને અભાવ જણાતાં મંત્રી તરીકે ઓળખ્યો.” જ્યારે ત્રીજાના સંબોધનમાં “અબે અંધા” માં ભારોભાર તિરસ્કાર લાગવાથી એ દરવાન જણાય. વાણીને સંસ્કારમય બનાવવા માટે વિચારોને સંસ્કારમય બનાવો. વિચારને સંસ્કારમય બનાવવા આહાર શુદ્ધ-ભર્યા લે જોઈએ. આજે મા–બાપ ફરિયાદ કરે છે. બાળકોમાં સંસ્કાર નથી, તેઓ ઉછુંખલ બનતાં જાય છે. પણ એ કુસંસ્કાર આવ્યા ક્યાંથી ? મા-બાપના સંસ્કાર, વર્તન ને વ્યવહારની છાપ છોકરાઓ પર પડવાની. બાળકો કાર્બન કોપી જેવાં છે. મા–બાપ પેાતાના છોકરાના સંસ્કાર, શિક્ષણ કેળવણી પાછળ કેટલો સમય ગાળે છે ? બને તેટલા સંસ્કાર ઘરમાં કેળવે. છોકરા માટે તમે કેટલો ભેગ આપ્યો છે ? તમે કપડાં ધવડાવે છે. સુંદર સ્ત્રી પાછળ અર્ધો કલાક ખ છે, વળી ઘડી બગડી ન જાય તેમ સંકેલવામાં અર્ધા કલાકને વ્યય કરે છે પણ પોતાના બાળકોમાં