________________ ભારતના પ્રાચીન શાસ્ત્રકારોએ ભજન વિષે બહુ સુંદર નિયમો રજૂ કર્યા છે. ભોજનમાં શુદ્ધિ. પવિત્રતા, અને સ્વાથ્યનું ધ્યાન રાખવું જોઈએ, સ્વાદનું નહીં. માંસ અને શરાબ વગેરે અભક્ષ્ય પદાર્થો પ્રત્યે ઘણું રાખવી. જોઈએ. શુદ્ધ ભોજન પણ ભૂખ લાગે ત્યારે જ ખાવું જોઈએ. ભૂખ વિના ભેજનને એક કણ પણ પેટમાં નાંખવો. તે રોગને આમંત્રણ આપવા બરાબર છે. ભૂખ લાગવા છતાં પણ દિવસમાં બે ત્રણ વાર કરતાં વધારે વખત ભજન ન લેવું જોઈએ. એમાં રાત્રે ભજન તે કદી પણ ન લેવું જોઈએ. જૈનધર્મમાં રાત્રિભોજનના નિષેધ પર બહુ ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાચીનકાળમાં તે રાત્રિભેજન ન કરવું એ જૈનત્વની ઓળખ માટેનું વિશિષ્ટ લક્ષણ હતું. વાત પણ બરાબર છે. રાત્રિભેજનના ત્યાગથી જન તરીકેની ઓળખ થતી રાત્રિભોજન કરવામાં જૈનધર્મે હિંસાને તથા આલેકમાં રોગથી અને પરલોકમાં દુર્ગતિથી બગડવાને મહાદોષ બતાવ્યા છે. ઘણા એવા નાના સૂમ જેવો હોય છે કે જે સૂર્ય પ્રકાશમાં દૃષ્ટિગોચર થાય છે, પરંતુ રાત્રે દષ્ટિગોચર થઈ શકતા નથી. આથી એવા સૂક્ષ્મ જીવ ભોજનમાં પડે અને પિટમાં જાય તે બહુ મેટે અનર્થ થાય છે. જે માણસે માંસાહારનો ત્યાગ કર્યો તે કઈ વખત આવા પ્રકારના રાત્રિભેજનથી માંસાહારતુલ્ય દોષથી દૂષિત થઈ જાય છે. રાત્રિભોજનમાં અનેક સૂક્ષ્મ જીવોની હિંસા થાય છે..