________________ - નિપુણ –હે વાદી ! આશ્ચર્યની વાત એ છે કે પપૈયા શબ્દમાંથી વ્યંજન કાઢીએ તે તેને સર્વજને ઈચ્છે છે એટલું જ નહિ પણ ધર્મ–અર્થ–કામ એ ત્રણ વર્ગ સાધનાર પણ ઈચ્છે છે તો તે ક શબ્દ ? વાદી - નિરુત્તર થયો...૬ માસની મુદત આપી.. જવાબ ન જડ | નિપુણ કહે છે કે પયઃ શબ્દમાંથી વ્યંજન દૂર કરતાં અ + અ રહે એટલે આ થાય અને પેયા શખમમાંથી વ્યંજન કાઢતાં એ + આ રહે, તેની સંધિ કરતાં અયા થાય. તેને આ સાથે ભેળવતાં આ + અયા = આયા એટલે આત્મા થાય. સૌને પોતાનો આત્માં ગમે છે. ...વગેરે પ્રશ્નોથી વાદીને નિરુત્તર બનાવી પરાસ્ત કર્યો એટલે સહુએ તેની પ્રશંસા કરી. રાજાએ નિપુણા સાથે લગ્ન કરી, તેને પટ્ટરાણું બનાવી. કાલકમે રાજરાણીએ વૈરાગ્ય પામીને દીક્ષા લીધી. સંયમ વ્રતનું નિરતિચાર પાલન કરીને પરમપદની પ્રાપ્તિ કરી. તાત્પર્ય કે અભક્ષ્યને ત્યાગ નિપુણાને મિક્ષપદ મેળવવામાં અત્યંત સહાયભૂત થયે. તેવી જ રીતે સર્વ કેઈને સહાયભૂત થઈ શકે છે. આ કથાને વિશેષ અધિકાર શ્રાદ્ધ-પ્રતિકમણ વંદિતુ સૂત્રના 7 મા વ્રતમાં કરેલ છે. | સ્વાધ્યાય પ્રશ્ન 1. સુભદ્રાનું દષ્ટાંત આહારશુદ્ધિ અંગે શી ચેતવણી આપે છે? 2. જન્મોજન્મનાં વ્યાધિ દૂર કરવા ગુરુણીજી મહારાજ શી - શીખામણ આપે છે ? 3. નિપુણનું દષ્ટાંત શો બોધ આપે છે ? વાદીને કઈ રીતે જીત્યો?