________________ 70 કમલ સંકેચાઈ જાય છે, આથી સૂર્યાસ્ત પછી લીધેલા. ભાજનનું પાચન સારી રીતે થતું નથી. ધર્મશાસ્ત્ર અને વૈદકશાસ્ત્રના ઊંડાણમાં ન જતાં જે આપણે સાધારણ રીતે જોઈએ તો રાત્રિભોજનથી ઘણું હાનિ થતી જોવામાં આવશે. આથી તે સર્વથા. અનુચિત અને ત્યાગવા ગ્ય ઠરે છે. ભોજનમાં કીડી આવે તે બુદ્ધિનો નાશ થાય છે. જૂ ખાવામાં આવી જાય તે જલોદર નામનો ભયંકર રોગ થાય છે. માખી પેટમાં જાય તે ઉલટી થાય છે. ગળીનું વિષ કે અંગ ખવાઈ જાય તે મરણ થાય છે. સંભાર ભરેલાં શાક વગેરેમાં વીંછી આવી જાય તે તાળવામાં છિદ્ર પડે છે, વાળ ગળામાં ચાંટી જાય તે સ્વરભંગ થાય, રોગીષ્ઠ જેતુ આવી જાય તો કેન્સર–લકવા વગેરે રોગ થાય છે. આવા અનેક દોષ રાત્રિભોજનમાં પ્રત્યક્ષ દૃષ્ટિગોચર થાય છે. રાત્રિનું ભોજન એ આંધળાનું ભજન છે. એક-બે નહીં હજારો દુર્ઘટનાઓ રાત્રિભેજનને લીધે બની છે, અને બનતી રહે છે. સેંકડો લેકે પિતાનું જીવન ગુમાવે છે. મેવાડના ભાટિયા ગામમાં એક રાજ-કર્મચારીને ત્યાં પંડિતજી મહારાજ રસોઈ બનાવતા હતા. મહારાજનું નામ ટીકારામ. એક વખતે ભીંડાનું શાક બનાવ્યું. ભડામાં મસાલો ભરી તવામાં વઘારવામાં આવ્યા. અચાનક એક ગરોળી તવા પર પડી. તે ખૂબ ગરમ થઈ ગયો હતે. ગરોળીને પડતાવેંત પ્રાણ ઊડી ગયા. ગોળી શેકાઈને ભીંડા સાથે ભળી ગઈ. રાજ-કર્મચારી જમવા