________________ કેટલાક લોકે એવી દલીલ કરે છે કે રાત્રિભોજનને નિષેધ સૂક્ષમ અને ન જોઈ શકવાને કારણે જ કરવામાં આવે છે ને ? જે લાઈટ કરીએ પછી તે કઈ હાનિ નથી ને ? જવાબ એ છે કે લાઈટ હોવા છતાં હિંસાથી બચી શકાતું નથી. દીપક, વીજળી અને ચંદ્રમા વગેરેને પ્રકાશ ગમે તેટલો હોય છતાં તે સૂર્યપ્રકાશ જે સાર્વત્રિક, અખંડ–ઉજ્જવલ અને આરોગ્યપ્રદ નથી જ. જીવરક્ષા અને સ્વાથ્યની દૃષ્ટિએ સૂર્યને પ્રકાશ જ સૌથી વધુ ઉપગી છે. કેટલીકવાર આ પણે દીપકની આજુબાજુ અનેક જીવજંતુને ઊડતાં જઈએ છીએ. આથી ભેજન કરતી વખતે એનાથી બચવું ખૂબ કઠિન બની જાય છે. ઈલેકટ્રિકના ગોળા આગળ ઘણાં ઝીણાં જંતુઓ સેંકડેની સંખ્યામાં ઊભરાઈ જાય છે. ઊડતાં અથડાતાં–ભેજન ભેગાં રસોઈમાં–પ્રવાહીમાં પડે છે જેમાસામાં દરેકને સાક્ષાત અનુ નવ થાય છે. રાત્રિના નાના જીવ વિશેષ ઉડે છે. ત્યાગધર્મનું મૂળ સંતેષમાં છે. આ દષ્ટિએ પણ દિવસની બધી પ્રવૃત્તિઓ સાથે ભોજનની પ્રવૃત્તિ પણ સમાપ્ત કરી દેવી જોઈએ. અને રાત્રે પેટને પૂર્ણ વિશ્રામ આપવો જોઈએ. આમ કરવાથી ઊંઘ સારી આવે છે, બ્રહ્મચર્ય પાલનમાં સહાયતા મળે છે, અને બધી રીતે આરોગ્યની વૃદ્ધિ થાય છે. જૈન ધર્મના આ નિયમમાં પૂર્ણતઃ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે. શરીર– શાસ્ત્રના જ્ઞાતા પણ રાત્રિભેજનને બળ-બુદ્ધિ અને આયુધ્યનો નાશ કરનારું બતાવે છે. રાત્રે હૃદય અને નાભિ