________________ પપ . અને અવિચારી જીવનથી પરિણામ એ આવ્યું છે કે અરાગ્યને મોટા પ્રમાણમાં નાશ થયે છે, શરીરના સંઘયણે દુર્બલ પડયાં છે અને માનસિક વિકૃતિઓ વધી છે. બેસતાં હસતાં, કે અન્યમનસ્ક થઈને તથા. ઉતાવળે ઉતાવળે ખાવાથી બાધક દોષે ઉત્પન્ન થાય છે. જે આહાર શરીરમાં સમ પરિમાણમાં રહેલી ધાતુઓને સમાન રાખે છે અને વિષમને સમ કરે છે, તે જ આહાર હિતકારી છે અને તેથી વિપરીત અહિતકારી છે. વધારે સ્પષ્ટ કહેતાં જે આહાર દેશ, કાલ, અગ્નિ, માત્રા, સામ્ય, વાત, પિત્ત, કફ, સંસ્કાર, વીર્ય, કેક, અવસ્થા, કમ, પરિહાર, ઉપચાર, પાક, સંગ, મન–સંપત્ અને ધર્મથી વિરૂદ્ધ હોય તે અહિતકારી છે. જે પદાર્થોને નિદિત, ત્યાજ્ય કે અહિતકર બતાવવામાં આવ્યા છે તેનું સેવન કરવું એ પરિહાર વિરુદ્ધ ભેજન છે. આહારની શુદ્ધિ વડે સત્ત્વની શુદ્ધિ થાય છે. સત્ત્વની શુદ્ધિ થતાં બુદ્ધિ નિર્મલ અને નિશ્ચયી બની જાય છે, અને તેવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ વડે મુક્તિ પણ સુલભતાથી પ્રાપ્ત થાય છે. જેનામાં કામ, ક્રોધ, ઉત્તેજના, ચંચલતા, નિરાશા, ઉદ્વેગ, ગભરાટ, શક્તિહીનતા, અથવા અન્ય કઈ મનેવિકારની પ્રબળતા હોય તેણે એ બધાની ચિકિત્સા, શુદ્ધ-પચ્ચ ભેજન દ્વારા કરવી જોઈએ. સાનિક ભોજનથી ચિત્ત નિર્મળ બની જાય છે અને બુદ્ધિમાં સને રહે છે. સાત્ત્વિક ભોજનથી કામ, ક્રોધ, રોગ, એ િફિક્કા પડી જાય છે અને મન બલપૂર્વક દુષ્કર્મમાં પ્રવૃત્ત થતું