________________ વૃત્તિને પિષવાને હેતુ ન રાખવે તે રસનેન્દ્રિય પર સંયમ છે અને આ સંયમ, મન પર સંયમ રાખ્યા વિના કેળવી શકાતું નથી, એટલે તેમાં મનને સંયમ પણ અંતગત છે. આહારમાં છ પ્રકારના રસ માનવામાં આવ્યા છે. (1) મધુર એટલે મીઠો (2) અમ્લ એટલે ખાટા (3) લવણ એટલે ખારેડ (4) કટુ એટલે કડ (5) તિક્ત એટલે તી છે અને (6) કષાય એટલે તુરો. રસવૃદ્ધિ કે રસલુપતા એ આરોગ્યની દૃષ્ટિએ હાનિકારક છે. આહાર ઉપગ આસક્તિથી કે અજાણપણે ન કર જોઈએ. બરાબર સમજીને હિતકારક આહાર લે જઈએ, કેમકે શરીર આહારમાંથી જ બંધાય છે મેહથી કે સ્વાદથી મીઠું લાગતું પણ અહિતકારક અને પરિણામે સુખનો નાશ કરનારું અભક્ષ્ય ખાનપાન કે કેઈપણ વસ્તુને ઉપગ ન કરવું જોઈએ. ગમે ત્યારે કે ગમે તેટલી વખત ન ખાતાં સમયસર જ ભેજન કરવું એ પણ એક પ્રકારનો સંયમ છે. આવા સંયમથી મન કેળવાય છે, રસનેન્દ્રિય પર કાબૂ આવે છે અને આરોગ્ય સારી રીતે જળવાઈ રહે છે. વિષમ-અશન એટલે અયોગ્ય રીતે અકા વિરુદ્ધ ખેરાક લેવાથી ઘણી કષ્ટકારી રોગે. ઉપન્ન થાય છે. ભય અને અભણ્યને વિવેક ભૂલી જવાથી શારીરિકમાનસિક દુઃખદ પરિસ્થિતિ બની રહી છે તથા સ્વચ્છેદી