________________ 50 સ્વાધ્યાય પ્રશ્ન. 1. બાળકન. સંસ્કારો માટે કોણ જવાબદાર છે ? કેવી રીતે ? 2. ગેય પ્રગતિના આધારસ્તંભ કહ્યા હતા ? 3. સંસ્કાર કઈ કઈ રીતે બગડે છે ? સંસ્કારને સુધારવા, જતન કરવા કઈ વાજા કરવી જરૂરી ? 11. આહાર પરત્વે ધાર્મિક સિદ્ધાંતનો અમલ આચાર એ પ્રથમ ધર્મ આહાર એ જીવનનો પહેલો અને મુખ્ય વ્યવહાર હોવાથી ધાક સિદ્ધાંતનો અમલ તે પર થ ઘટે છે. જેઓને આહાર, જેઓનું ભજન કે જેઓનું ખાનપાન શુદ્ધ નથી, તેને આચાર શુદ્ધ નથી, અને જેને આચાર શુદ્ધ નથી તેને ધર્મની પ્રાપ્તિ દુર્લભ બને છે. કારણ કે આચાર એ જ ધર્મનું પહેલું પ્રશસ્ત પગથિયું છે. કેવા વિચારોને વજન આપવું? નિયત થયેલા આચાર પરત્વે લોકોની બુદ્ધિ વ્યવ– સ્થિત રહેતી અને સમાજનું ધોરણ સારી રીતે જળવાઈ રહેતું. જે આચાર અત્યંત ઉત્તમ હતા અને તેને લીધે ભારતીય સમાજ પોતાનું ગૌરવ તથા પોતાની પ્રતિષ્ઠા ટકાવી શક્યો હતો, તે આચારો પ્રત્યે દિનદિન લેકેની શ્રદ્ધા ડગમગી રહી છે અને સ્વચ્છેદાચાર કૂદકે ને ભૂસકે આગળ વધવા લાગ્યા છે. આ અધઃપતન? કયાં જઈને