________________ 33 એક મનુષ્ય ચીડિયાખાનું જોવા ગયે. ત્યાં જોયું કે જગલી પશુઓ ઘુરકિયાં કરતાં હતાં અને હિંસક દૃષ્ટિ ફેરવતાં હતાં. એને વિચાર આવ્યો, હજારો વર્ષો થયાં પણ આ પશુઓ એવાં જ કુર રહ્યાં. એમને કઈ વિકાસ જ નહિ જ્યારે માનવ માટે વિચારીએ તે H સર્ષમાં ઝેર છે, વીંછીના ડંખમાં ઝેર છે. હડકાયા કૂતરામાં અને સમુદ્રમાં ઝેર છે,... પરતું એથી વધીને અાગ્ય ખાન-પાન કરનાર અસંયમી માનવ હૃદયમાં વધુ ઝેર છે. વીંછીનું ઝેર તે થોડા સમયમાં ઊતરી જાય છે, પરંતુ મનુષ્યના મનને ડંખ તે એટલે ઊંડે હેય છે કે તે ડંખ જેવો મુશ્કેલ બની જાય છે. મનુષ્ય અને પશુઓની ક્રુરતાની સરખામણી કરીએ તો એ બેમાં કેણુ વધું કુર માલૂમ પડશે ? પશુએ વધુ માનવસંહાર કર્યો છે કે માનવે પશુઓને વધુ સંહાર! કર્યો છે? આજનાં કતલખાનાંઓ અને વિકાસનાં સાધનોના આંકડાથી જંગલી પશુથી ય માનવમાં કુરતા-નિષ્ફરતા વધી છે. યુદ્ધમાં માનનો સંહાર ચાલતો રહ્યો છે. પશુઓમાં પણ મોટો વર્ગ વનસ્પતિ અને ઘાસ ઉપર જીવન જીવનારો છે જ્યારે આજને માનવ કરતાના સંસ્કારે મનુષ્યના ગર્ભપાત સુધી પહોંચી ગયો છે અને ભાવિમાં ઘરડાના પાત સુધી પહોંચી જાય તો નવાઈ આ. 3