________________ કેમ બનશે? શાકાહાર માત્ર પેટ ભરવા માટે નહિ પણ પવિત્રતા જાળવવા ઉપગી છે. બેખ સંહારક છે અને અહિંસા રક્ષક છે. જોઈએ છીએ કે મેટા દેશે શસ્ત્રોનો સંગ્રહ કરે છે. ઢગલો કરે છે. પૂછેઃ શસ્ત્રોનું સર્જન અને સંગ્રહ શા માટે ?" કહે છે, “શાંતિ માટે, અહિંસા માટે, યુદ્ધના વિરામ માટે.” સમજે કે એક ભાઈનાં કપડાં શાહીથી બગડ્યાં છે. હવે એને ધોવા માટે કેઈ શાહી ભરીને લોટો લાવે તો આપણે કદાચ હસીએ ને ? કારણ કે શાહીથી ખરડાયેલાં કપડાં શાહીથી ઉજળાં ન થાય પરંતુ પાણીથી જ ઉજળાં થાય. તેવી રીતે આજે જે વિશ્વ શાથી વ્યથિત છે, એ વિશ્વને બચાવવા માગે અહિંસાથી નહિ, પણ શાના સંગ્રહથી સહુ કરવા માગે છે. આચારમાં તે ઠીક, પણ બુદ્ધિમાં પણ વિપરીતતા આવી છે એનું મૂળ કારણ પેટ છે. પેટમાં પડયું છે તે અહિંસક, નિર્દોષ અને પવિત્ર નથી. આપણું મહાપુરૂષોએ કહ્યું છે, “અહિંસા પરમો ધર્મ શું અહિંસાનો માર્ગ આપણે ભૂલી તે નથી ગયા ને? પરદેશથી આવેલા વિચારશીલ શાકાહારીઓ બતાવે છે કે એમના દેશમાં ધન છે, સમૃદ્ધિ છે, પણ બમ્બને ડર છે, હિંસાને ડર છે. મનમાં અશાંતિ છે, ભય છે. તેને દૂર કરવા અહિંસાધર્મના પાલન સિવાય બીજો કોઈ શ્રેષ્ઠતમ રસ્તો નથી. માંસાહારને ત્યાગ જીવનભર જરૂરી છે.