________________ જ્ઞાન આત્માનું એવું ઐશ્વર્યા છે કે જેને કઈ દુનિયાના બાટા પદાર્થની અપેક્ષા નથી રહેતી. જ્ઞાની પુરુષને કેઈ ભય રહેતો નથી. વળી જ્ઞાન તો જેમ આપો તેમ વધતું જાય છે. જ્ઞાન જીવને સન્માર્ગનો પ્રકાશ આપનાર છે. સમાગે ચાલનાર આત્મા ઉત્તરોત્તર સુખી બને છે. માટે જીવનમાં જડતા લાવનાર કંદમૂળાદિ માસ-મદિરા, મા ખણુ–મધ-ઈંડા વગેરે અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવો જરૂરી છે. બટાટા-ગાજર-સક્કરિયાં–આદુડુંગળી-લસણ વગેરેના કણકણમાં અનંત અનંત જીવે હોય છે. તેનું ભેજન જીવનમાં જડતા, કઠોરતા અને પ્રમાદ લાવે છે. જડતા આવે એટલે આત્મા વધુ પ્રમાદી બને, વિષયવિલાસી બને અને આત્માનું નૂર-ઓજસ ગુમાવી બેસે છે, માટે સાચાં વિટામિનને ઓળખી સાચું જ્ઞાન સંપાદન કરી જીવનને વિકાર–વાસનારૂપ કચરે દૂર કરો અને આત્માને વધુને વધુ નિર્મલ–ઊજળે કરે એ E વિટામિનનું રહસ્ય છે. નું વિટામિન F=FIDELITY વફાદારી શેઠને ત્યાં નોકરી કરે છે તે વફાદારીથી કામ કરે છે ને? સરકારી કેન્ટ્રાકટરનાં કામમાં માણસે પિસા પૂરા લઈ અને પુલો, રસ્તાઓ વગેરે બનાવતાં અડધા પૈસા ઘર ભેગા કરી અને ખરાબ માલ વાપરે જેથી