________________ મૂરિષ્ઠત થઈ ગયાં. તેમણે દેવદત્તની શોધ માટે ચારે. બાજુ માણસે મેકલ્યા, પણ તેને કયાંય પત્ત ન લાગે. આખરે શહેરના કેટવાળે પિતાના સિનિકની મદદથી દેવદત્તની શોધ શરૂ કરી. પછી એક જૂના કૂવામાંથી તેનું મડદું હાથ કર્યું. પછી વિજય ચોરની પણ શોધ કરી અને તેને મુદ્દામાલ સાથે પકડયો. તેને જેલની શિક્ષા કરવામાં આવી. વખત જતાં ભદ્રા અને ધન્યને શેક વિસારે પડ્યો એટલે તેઓ શાંતિથી રહેવા લાગ્યાં. એક વખત ધન્ય સાથે વાહ રાજ્યના કોઈ અપરાધમાં આવી ગયો અને રાજાએ તેને વિજય ચારની સાથે જેલમાં પુરવાને હુકમ કર્યો. આ રીતે ધન્ય અને વિજય ચાર એક હેડમાં સાથે બંધાયા. - ભદ્રા શેઠાણ ધન્યને માટે ઘેરથી ભજન મોકલાવતાં. એક દિવસ પેલા વિજય ચારે તેમાંથી થોડું પિતાને આપવા માટે માગણી કરી, પણ વિજય ચોર પિતાના પુત્રને ઘાતક હોવાથી શેઠે તેને કાંઈ પણ આપ્યું નહીં. હવે ભેજન બાદ ધન્યને શૌચની હાજત થઈ, ત્યારે તેણે વિજય ચેરને ઊભા થઈને પોતાની સાથે ચાલવા કહ્યું, પણ જ્યાં સુધી ધન્ય રોજ ખાવાનું આપવાની કબૂલાત ન આપે ત્યાં સુધી વિજયે ઊઠવાની ના પાડી. આખરે હાજતથી અત્યંત પીડાયેલા ઘન્ય મન ન હોવા છતાં ખાવાનું આપવાની વાતને સ્વીકાર કર્યો અને ત્યાર પછી