________________ 17. મનુષ્યને હાનિમાંથી ઉગારી લે અને વિશેષ રૂપમાં લાભ અપાવે એવી એક વસ્તુ તે ચારિત્ર છે. જેનામાં ચારિત્ર્યબળ છે તે બેટી ક્રિયા થતાં, ખોટા વિચાર કરતાં અટકે છે અને સાચી ક્રિયા અને સારા વિચાર કરવામાં આગ્રહ અને મમત્વ વધારે છે. ચારિચ એ માનવ-જીવનને ઘડનાર શિલ્પી છે. મનુષ્યને સર્વોત્તમ બનાવે છે. ચારિત્ર્ય મનુષ્ય જીવનનું દૈવી જીવનમાં અને ઈશ્વરી જીવનમાં રૂપાંતર કરે છે તેમજ ચારિત્ર્ય અત્યંત સુંદર સામર્થ્ય પ્રગટાવે છે. વિટામીન C થી તમારા આત્માનું પૂર્ણ શ્રેય થશે. ઓજસ, તેજસ, અને કાંતિ આ બધા વીર્યશકિતના ચમત્કાર છે. વીર્યથી જીવન સર્જાય છે. સુરક્ષિત વીર્ય મનની ધીરજ, શાંતિ અને ગંભીરતા ટકાવી રાખે છે. માટે વીર્યને નાશ કરે તેવાં કામોત્તેજક પીણુઓ, મદિરા, અશ્લીલ ટો, સિનેમા, ટી. વી. તથા હલકા વાંચનથી સદંતર દૂર રહેવું જોઈએ. વીર્ય એ તે શરીરનો રાજા છે, જ્યારે અભક્ષ્ય પદાર્થો તેને કટ્ટર દુશમાને છે. તે વીર્યને સત્વર નાશ કરે છે. શરીરની સાથે આત્મા મુડદાલ જે બને છે, માટે તેનાથી પૂરા સાવધાન બની ચારિત્રને શુદ્ધ બનાવી જીવનને સાચે આનંદ અનુભવ એ વિટામીન C નું રહસ્ય છે. Azafla D=DISCIPLINE શિસ્ત : જ્યારે માણસના જીવનમાં શિસ્ત આવે છે આ. 2