________________ 11 ) સ્વાદને ન જિતાય ત્યાં સુધી વિષયને જીતવો અશકય છે. ડે. કાઉએન પોતાના સાયન્સ ઓફ એ ન્યુ લાઈફ ( Scierce of a new life )alhal yashi. જણાવે છે કે “કામવાસનાને ઉત્પન્ન કરવાનાં કારણોમાં દષિત ભજન (માંસ-મદિરા, મધ–માખણ, ઇંડા, રીંગણા વગેરે) મુખ્ય છે.” ડો. બ્લોચ કહે કે “મીઠાઈઓના શેખને કુપ્રવૃત્તિઓ સાથે વધુ સંબંધ છે. જે બાળકો મીઠાઈનાં અતિ શોખીન હોય છે, તેમના પતનની સંભાવના વધુ રહે છે. ડે. કિલેગ પોતાના પુસ્તક લેઈન ફેફટસ્ (Plain facts) માં લખે છે કે કેટલાક લોકોનું કથન એ છે કે ભજન એ એક સાધારણ કાર્ય છે, પરંતુ એ અત્યંત ભ્રમાત્મક વિચાર છે. શરીર કિયા-વિજ્ઞાનનું તો એ શિક્ષણ છે, કે આપણા વિચારો પણ ભેજન વડે જ બને છે. જે માણસ અથાણું, મેંદાની રોટલી, મીઠાઈ માંસ-મચ્છી વગેરે ખાય છે; ચા, કોફી-વાઈન પીએ છે અને તમાકુને ઉપયોગ કરે છે, તેના માટે વિચારો પવિત્ર રાખવા; એ એરપ્લેનની સહાય વિના આકાશમાં ઊડવા બરાબર છે. જે આ રીતે રહેનાર વ્યક્તિ પવિત્ર (શુદ્ધ) જીવન વ્યતીત કરી શકે તે એ એક ચમત્કાર થશે; પરંતુ માનસિક પવિત્રતા રાખી શકવી એ તે તેને માટે સર્વથા અશકય છે. અગ્ય ખાન-પાન પવિત્રતાના દુશ્મન છે, જેનો પડછાયો લેવા જેવો નથી. ડે. કાઉએન, જેઓ અમેરિકાના એક સુપ્રસિદ્ધ એમ. ડી. ડોકટર છે અને જેમણે અમેરિકામાં બ્રહ્મચર્યના