________________ કહેવાતા શાકાહારી ઈંડાઓ ખાનારા, સાવધાન ! આજે નિર્જીવ ઈંડા” નું તુત ચલાવીને જનતાને ઈંડા ખાઉં બનાવવામાં આવે છે પરંતુ જનતાએ નીચે લખેલ બાબતે ખૂબ ધ્યાન પર લઈ કહેવાતા નિજીવ ઈંડાને પણ ત્યાગ કરવા જેવો છે. સંપૂર્ણ માંસાહારી બનવાનું પ્રથમ પગથિયું છે Pilot Car “વિલાયતી ઇંડાની આમલેટ’ ને આહાર. દા. ત. દારૂડીયા બનવાની શરૂઆત તાડી, બીયર પીવાથી થાય છે. વિલાયતી ઇંડાના બીજા નામ છે શાકાહારી ઇંડા, નિર્જીવ ઈંડા” NON FERTILISED EGGS “કૃત્રિમ ઈડા'... આવા ઈંડા શાકાહારી કે નિર્જીવ છે. તેના માટે મુખ્યત્વે ત્રણ દલીલો થાય છે. (1) મરઘામરઘીના સંગ વગર આ ઇંડાનું સર્જન થાય છે. (2) મરઘી આ ઇંડું સેવે તે પણ બચ્ચાને જન્મ થતું નથી. (3) વૈજ્ઞાનિકે આને નિજીવ કહે છે. ઇંડાનું ઉત્પાદન ક૯પના બહાર વધી રહ્યું છે. ખપત વગર આ ધંધે ભાંગી પડે માટે સમસ્ત હિંદુસ્તાનની ચુસ્ત શાકાહારી પ્રજા પણ જરાય સંકેચ વિના આ ઈંડા વાપરે અને મારકેટ જળવાઈ રહે તે માટે આ ભ્રામક પ્રચાર ચાલુ કરવામાં આવ્યા છે. પ્રશ્ન એ છે કે શું નર-માદાના સંયોગ વિના થતા હોવાથી સાચે જ આ ઈડા “શાકાહારી” છે ?.. ના...કારણ કે (1) “નર અને નારીના સંયોગથી