________________ તપ હમેશાં કરવું. પેટ હળવું રહેવાથી ધર્મસાધનામાં સ્કૃતિ અને તાજગી રહે છે. આત્મધ્યાનમાં મનને એકાગ્ર કરવામાં સરળતા રહે છે. સાદા ભોજનથી વિચાર સાત્વિક રહે છે. વિગઈનું જમણ વિચારોનું ભ્રમણ કરાવે. જમણ આમરક્ષણ કરાવનારું જોઈએ. - વડાલા દોસ્ત ! આ તો તેને માત્ર તનના ખેરાકની વાત કરી, મુખથી લેવાના આહારની વાત કરી. પણ તને જાણીને આશ્ચર્ય થશે કે, આપણે આંખથી પણ ખાઈએ છીએ, નાકથી પણ ખાઈએ છીએ, કાનથી પણ ખાઈએ છીએ, ચામડીથી-વચાથી પણ ખાઈએ છીએ. - આહારની બાબતમાં તું આ પણ નાંધી રાખ કે, સૌન્દર્ય—રૂપ એ આંખને આહાર છે, મીઠું–મધુરું સંગીત એ કાનનો આહાર છે, સુવાસ અને સુગંધ એ નાકના આહાર છે, સુંવાળપ અને મુલાયમ સ્પર્શ એ ત્વચાને આહાર છે. શરીરના કેમેરામથી આહાર લઈએ છીએ. હાશખાધું, “પેટ ભરાઈ ગયું” ખાધા પછીના આ ઉદ્દગાર શું સૂચવે છે? એ જ કે ભેજનથી તૃપ્તિ થઈ. ખાઈ નહિ, ન ભાવતું ખાઈએ તે અકળાઈ જઈએ છીએ. આ પરિપ્રેક્ષ્યમાં બધી ઇનિંદ્રને વિચારી જે. આંખને રૂપ જેવું છે , રૂપ જોઈને એ તૃપ્ત થાય છે. નાકને સુવાસ ગમે છે, ફલ લૂંઘીને, અત્તર સૂંઘીને તે તૃપ્ત બને છે. ઇન્દ્રિયને મને ગમતું ન મળે તો અકળાઈ ઉઠીએ છીએ. મન અકળામણ અનુભવતું હૈય તો આપણે સ્વસ્થ છીએ એમ કેમ કહી શકીએ? શરૂમાં જ સ્વસ્થ અને સ્વાશ્ય કોને કહેવાય તે જણાવ્યું છે, તે જે ખાવાથી, જે જેવાથી, જે પશ