________________
૧૬૬
શ્રી દેવજી સ્વામી પ્રવાહમાં પડી સાધ્વીજીને બચાવી લઈએ.
શાસ્ત્રજ્ઞ એવા પૂજ્યશ્રીને લાગ્યું કે આમ જોતાં રહેશું તો સાધ્વીજી તણાઈ જશે અને લોકમાં હાંસીપાત્ર બનશું કે આટલા બધા હોવા છતાં કોઈ સાધ્વીજીને બચાવી શક્યા નહિ. પૂજયશ્રી તરત જ ચોલપટ્ટાનો કછોડો વાળી પ્રવાહમાં પડ્યા અને સાધ્વીજીને આબાદ બચાવી લીધા અને કિનારે લઈ આવ્યા, ત્યારે બધાના જીવ હેઠા બેઠા. આવા નિર્ભય હતા એ મહાન આચાર્ય.
સૂત્રમાં કહ્યું છે કે આ કારણોથી સાધુ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો
नथी.
निग्गंथे निग्गंथिं दुग्गंसि वा विसमंसि वा पव्वयंसि वा पक्खलमाणिं वा
पवडमाणिं वा गेण्हमाणे अवलम्बमाणे वा नाइक्कमइ । બૃહત્કલ્પ સૂ. ઉં. ૬ સૂ-૭
निग्गंथे निग्गंथिं सेवंसि वा पंकंसि वा पणगंसि वा उदयंसि वा ओकसमाणिं वा ओवुड्डमाणिं वा गेण्हमाणे
वा अवलम्बमाणे वा नाइक्कमइ । पृ. 3. ६ सू. ८ निग्गंथे निग्गंथिं नावं आरोहमाणिं वा ओरोहमाणिं वा गेण्हमाणे वा
अवलम्बमाणे वा नाइक्कमइ ।. 3-६ सू-८ खित्तचितं निग्गंथि निग्गंथे गिण्हमाणे वा अवलम्बमाणे वा नाइक्कमइ । १० एवं दित्तचितं । ११ जक्खाइट्ठं । १२ उम्मायपत्तं । १३ उवसग्गपत्तं । १४ साहिगरणं । १५ सपायच्छितं । १६ भत्तपाणपडियाइखियं । १७
કચ્છની ધરતી ઉપર વિશેષ ઉપકાર
પૂજયપાદ શાસનોદ્ધારક આચાર્ય શ્રી અજરામરજી સ્વામીએ કચ્છનાં ક્ષેત્રોનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org