Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal
View full book text
________________
४८४
પટ્ટાવલી (૧૫૫) મહારાજ શ્રી અમીચન્દ્રજી સ્વામી : જન્મ-રવ (પૂર્વ કચ્છ) દીક્ષા૧૯૫૨ મહા વદ-૪ રવ. સ્વર્ગવાસ-૨૦૦૧ તુંબડી (કચ્છ). (૧૫૬) મહારાજ શ્રી મેઘજી સ્વામી જન્મ-સમાઘોઘા (કચ્છ). દીક્ષા-૧૯૫૩. માંડવી (કચ્છ). (૧૫૭) મહારાજ શ્રી હીરાચન્દ્રજી સ્વામી જન્મ-ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૫૩ મહા વદિ-૧૩ વાંકાનેર. સ્વર્ગવાસ-૨૦૧૭ માગસર વદિ ૮, લાકડિયા (પૂર્વ કચ્છ) (૧૫૮) મહારાજ શ્રી દમાજી સ્વામી જન્મ-મોરબી (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૯૫૩ સ્વર્ગવાસ-૧૯૫૯ લીબડી. (૧૫૯) મહારાજ શ્રી નથુજી સ્વામી : જન્મ-લાકડિયા (કચ્છ) દીક્ષા-૧૯૫૩ અંજાર. સ્વર્ગવાસ-૧૯૭૩ લાકડિયા. (૧૬૦) શતાવધાની પં.મ. શ્રી રત્નચન્દ્રજી સ્વામી : જન્મ-ભોરારા (કચ્છ) દીક્ષા-૧૯૫૩ જેઠ સુદિ-૩ ગુરુવાર, ભોરારા. સ્વર્ગવાસ-૧૯૯૭ વૈશાખ વદ૬, શુક્રવાર, ઘાટકોપર (મુંબઈ). (૧૯૧) સદાનંદી મહારાજ શ્રી છોટાલાલજી સ્વામી : જન્મ-લીંબડી. ૧૯૪૪ ભાદરવા સુદ-૧૫. દીક્ષા-૧૯૫૫ જેઠ સુદિ-૩ શુક્રવાર, અમદાવાદ. સ્વર્ગવાસ૨૦૨૪ મોરબી (સૌરાષ્ટ્ર). (૧૬૨) તપસ્વી મ.શ્રી શિવલાલજી સ્વામી : જન્મ-રંગપર (ભાલ) દીક્ષા૧૯૫૬ માગસર સુદિ-૨ રંગપર. સ્વર્ગવાસ-૨૦૦૫ પોષ વદિ-૯ મોરબી (સૌરાષ્ટ્ર). (૧૬૩) મહારાજ શ્રી લલુજી સ્વામી : જન્મ-અમદાવાદ. દીક્ષા-૧૯૫૬. મહાસુદ-૧૧. સ્વર્ગવાસ-૧૯૮૧ માગસર વદ-૧૧. (૧૬૪) મહારાજ શ્રી કચરાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૫૬. સ્વર્ગવાસ-૧૯૬૬ અષાઢી પૂર્ણિમા, લીંબડી. (૧૬૫) મહારાજ શ્રી ખુશાલચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ) દીક્ષા૧૯૫૬. વૈશાખ વદ-૨ રાપર. સ્વર્ગવાસ-૧૯૮૨ પોષ વદિ-૧૪ સુરેન્દ્રનગર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522