Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 498
________________ આ છે અણગાર અમારા ૪૮૫ (૧૬૬) મહારાજ શ્રી લક્ષ્મીચન્દ્રજી સ્વામી : જન્મ-સિયાણઈ (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૯૫૬ વૈશાખ વિદ-૩ લીંબડી. સ્વર્ગવાસ-૨૦૧૬ માગસર સુદિ-૪ ગુરુવાર, અમદાવાદ. (૧૬૭) કવિવર્ય મહારાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી : જન્મ-સાયલા (સૌરાષ્ટ્ર) માગસર સુદિ-૧ દિક્ષા-૧૯૫૭ ફાગણ સુદિ-૩ અંજાર (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૨૧ માગસર વિદ-૯ સાયલા. (૧૬૮) મહારાજ શ્રી જાદવજી સ્વામી : જન્મ-લીંબડી. દીક્ષા-૧૯૫૮ કારતક વદિ-૫ લીંબડી. સ્વર્ગવાસ-૨૦૦૮ ફાગણ વિંદ (૧૬૯) પૂજ્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી : જન્મ-૧૯૪૪ મહા વદ-૭ ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૫૯ ફાગણ સુદિ-૩, ભચાઉ. સ્વર્ગવાસ-૨૦૩૯ વૈશાખ વદ ગા શુક્રવાર, ભચાઉ. (૧૭૦) મહારાજ શ્રી ઉમેદચન્દ્રજી સ્વામી : જન્મ-ભરોરા (કચ્છ). દીક્ષા૧૯૫૯ વૈશાખ સુદિ-૮ ભોરા. સ્વર્ગવાસ-૧૯૬૮ ચૈત્ર વદ-૬ રવિવાર, થાનગઢ. (દંપતીએ સાથે દીક્ષા સ્વીકારેલ). (૧૭૧) મહારાજ શ્રી અનોપચન્દ્રજી સ્વામિ : જન્મ સામખિયારી (કચ્છ). દીક્ષા૧૯૬૦ મહા વિદ-૧૩ તંબુડી (કચ્છ). સ્વર્ગવાસ-૨૦૦૭ પોષ વદ-૧૪ આધોઈ (પૂર્વ કચ્છ). (૧૭૨) મહારાજ શ્રી લાલચન્દ્રજી સ્વામી : જન્મ-સુવઈ (પૂર્વ કચ્છ). દીક્ષા૧૯૬૦ વૈશાખ સુદ-૫ માંડવી (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૦૩ પોષ વદ-૧૨ રા૫૨ (પૂર્વ કચ્છ) (૧૭૩) મહારાજ મૂલજી સ્વામી : જન્મ-લાકડિયા (કચ્છ) દીક્ષા-૧૯૬૧ મહાવદિ-૫ મુન્દ્રા (કચ્છ) સ્વર્ગવાસ-૨૦૦૭ પોષ. લીંબડી. (૧૭૪) મહારાજ શ્રી કપૂરચન્દ્રજી સ્વામી : જન્મ-ભચાઉ (કચ્છ) દીક્ષા-૧૯૮૪ ફાગળ સુદિ-૨ લાકડિયા. સ્વર્ગવાસ-૧૯૯૦ પ્રથમ વૈશાખ વદ-૪ બુધવાર, અલવર (મારવાડ). (૧૭૫) તપસ્વી પં. શ્રી ડુંગરસિંહજી સ્વામી : જન્મ-૧૯૬૬ ભાદરવા સુદિ-૨ ભોરારા (કચ્છ : દીક્ષા૧૯૮૫ જેઠ સુદિ-૮ શુક્રવાર. સ્વર્ગવાસ-૨૦૩૫ માગસર સુદિ-૯ લીંબડી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522