Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 500
________________ આ છે અણગાર અમારા ४८७ 1 સુરતના જૈન ઓસવાળ બહેનો શ્રી સુજાણબાઈ, શ્રી સુંદરબાઈ, શ્રી નિર્મળાબાઈ, શ્રી ગંગાબાઈ અને શ્રી જમનાબાઈ એ પાંચે બહેનોને આચાર્ય મહારાજ શ્રી ધર્મદાસજી સ્વામીએ વિ.સં. ૧૭૧૮ના વૈશાખ સુદિ-૧૩ના રોજ સુરતમાં ભાગવતી દીક્ષા વિધિ કરાવી. (૧) પ્રવર્તિની મહાસતીજી સુજાણબાઈ આર્યાજી : દીક્ષા સં. ૧૭૧૮ વૈશાખ સુદિ-૧૩. પ્રવર્તિની પદ-૧૭૨૩. મહા સુદિ – ૮. આયુષ્ય પુર્ણ સં. ૧૭૩૯ અષાઢ સુદિ – ૨. (૨) પ્રવર્તિની મહાસતીજી કાશીબાઈ આર્યાજી પ્રવર્તિની પદ-૧૭૪૦ પોષ સુદિ-પ આયુષ્ય પૂર્ણ ૧૭૪૮ના શ્રાવણ વદિ-૨ (૩) પ્રવર્તિની મહાસતીજી ચંદનબાઈ આર્યાજી પ્રવર્તિની પદ-૧૭૪૮ માગસર સુદિ-૧૩. આયુષ્ય પૂર્ણ-૧૭૫૭ના કારતક વદિ-૯. (૪) પ્રવર્તિની મહાસતીજી સમજબાઈ આર્યાજી પ્રવર્તિની પદ-૧૭૫૮ના મહા સુદિ-૨, આયુષ્યપૂર્ણ-૧૭૭૪ના ચૈત્ર વદિ-૮. (૫) પ્રવર્તિની મહાસતીજી ધીરજભાઈ આર્યાજી પ્રવર્તિની પદ ૧૭૭૫ના વૈશાખ સુદ-૧૫, અમદાવાદ. મહાસતીજી ધીરજબાઈ આર્યાજીના સ્વર્ગવાસ પછી પ્રવર્તિની પદની પ્રથા બંધ પડી અને મોટાં સાધ્વીજી તરીકે મહાસતીજી મોટા જેઠીબાઈ આર્યાજી હતા. તેઓશ્રીનાં સુશિષ્યા મહાસતીજી કંકુબાઈ આર્યાજી વગેરે ઠાણાઓ પૂજય શ્રી મૂલચન્દ્રજી સ્વામીની પાટાનુપાટે પૂજ્ય શ્રી હીરાજી સ્વામીની આજ્ઞામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરતા હતા. સ્થાનકવાસી જૈન (છ કોટી) સંપ્રદાયના દિવંગત ' થયેલાં સાધ્વીજીઓની નામાવલિ મહાસતીજી મોટા જેઠીબાઈ આર્યાજીના શિષ્યા મહાસતીજી મોટાં કંકુબાઈ આર્યાજી (પૂ. શ્રી અજરામરજી સ્વામીના માતુશ્રી) ના તથા મહાસતીજી વાંછીબાઈ આર્યાજીનાં શિષ્યા સામબાઈ આર્યાજીના તથા મહાસતીજી રયાબાઈ આર્યાજીના શિષ્યા નાનબાઈ આર્યાજીનાં પરિવારનાં સૌરાષ્ટ્રમાં | દિવંગત થયેલાં અજરામર સંપ્રદાયના સાધ્વીજીઓની નામાવલિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522