Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 496
________________ આ છે અણગાર અમારા ૪૮૩ (૧૪૩) મહારાજ શ્રી ટોકરજી સ્વામી જન્મ-મોરબી (સૌરાષ્ટ્ર). દીક્ષા-૧૯૪૨ વૈશાખ સુદ-૧૧ માંડવી. સ્વર્ગવાસ-૧૯૮૯ આ.વ. ૧૪ મોરબી. (૧૪૪) મહારાજ શ્રી પ્રાગજી સ્વામી : જન્મ-ભુવડ (કચ્છ). દીક્ષા-૧૯૪૩ વૈશાખ સુદ-૯ ભુવડ. સ્વર્ગવાસ-૧૯૦૫ મોરબી (સૌરાષ્ટ્ર). (૧૪૫) મહારાજ શ્રી સુંદરજી સ્વામી : જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા-૧૯૪૪ મહાસુદ-૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૮૮ વૈશાખ, લીંબડી. (નં. ૧૪પ૧૪૬ ભાઈઓ થાય.) (૧૪૬) મહારાજ શ્રી રામચન્દ્રજી સ્વામી જન્મ-બિદડા (કચ્છ), દીક્ષા-૧૯૪૫ પોષ સુદિ-૧૫. સ્વર્ગવાસ-૧૯૮૪ વાંકાનેર (સૌરાષ્ટ્ર). (૧૪૭) મહારાજ શ્રી નાના પ્રાગજી સ્વામી : જન્મ-ધોરાજી. દીક્ષા-૧૯૪૬ . માગસર સુદ-૬ ધોલેરા. સ્વર્ગવાસ-૧૯૯૨ મહા વદિ-૧૦ રવિવારની રાતે, નાયકા (ગુજરાત). (૧૪૮) મહારાજ શ્રી કરમચન્દ્રજી સ્વામી : જન્મ-લાકડીયા (કચ્છ). દીક્ષા૧૯૪૬ માગસર વદિ-૪. સ્વર્ગવાસ-૧૯૮૫ લીંબડી. (૧૪૯) મહારાજ શ્રી ધનજી સ્વામી : જન્મ-૧૯૩૩ લીંબડી. દીક્ષા ૧૯૪૬ વૈશાખ સુદિ-૧૩ શુકવાર લીંબડી. સ્વ. ૨૦૨૫ લીંબડી. (૧૫૦) મહારાજ શ્રી હરખચન્દ્રજી સ્વામી : જન્મ-જેતપુર. દીક્ષા-૧૯૪૭ મહાવદિ-૯, સ્વર્ગવાસ-૧૯૫૮. (૧૫૧) મહારાજ શ્રી મોટા શામજી સ્વામી : જન્મ-ઘાણીથર (કચ્છ). દીક્ષા૧૯૪૯ મહા વદિ-૭. સ્વર્ગવાસ-૧૯૯૦, સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર). (૧૫૨) તપસ્વી મ. શ્રી શિવજી સ્વામી : જન્મ-રતાડીયા (કચ્છ). દીક્ષા-૧૯૪૯ જેઠ સુદ-૧૧ રતાડીયા સ્વ.-૧૯૮૯ .વ.-૧૧ સુરેન્દ્રનગર. (૧૫૩) મહારાજ શ્રી કેશવલાલજી સ્વામીઃ જન્મ-લીંબડી. દીક્ષા-૧૯૫૦ પોષ સુદિ-૧૩. સ્વર્ગવાસ-૨૦૦૩ કારતક વદિ0) લીંબડી. (૧૫૪) પૂજ્ય શ્રી શામજી સ્વામી : જન્મ-સઈ (પૂર્વ કચ્છ) મહા સુદિ-૧૧, દીક્ષા-ચંદિયા (કચ્છ) ૧૯૫૦ વૈશાખ સુદિ-૧૦ સોમ. સ્વર્ગવાસ-૨૦૨૫ ચિત્રવદિ-૯ લીંબડી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522