Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal
View full book text
________________
૪૮૨
પટ્ટાવલી (૧૩૧) મહારાજ શ્રી માણેકચન્દ્રજી સ્વામી દીક્ષા-૧૯૩૫ મા. અમદાવાદ. સ્વર્ગવાસ-૧૯૪૦. (૧૩૨) મહારાજ શ્રી નાના માણેકચન્દ્રજી સ્વામીઃ જન્મ-રાપર (કચ્છ) દીક્ષા૧૯૩૬ મહા સુદિ-૨ રાપર. સ્વર્ગવાસ-૧૯પ૬ માગસર વદિ, ધોરાજી. (૧૩૩) મહારાજ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી : જન્મ-ભોરારા (કચ્છ) દીક્ષા૧૯૩૬ મહાસુદ-૧૦ અંજાર, સ્વર્ગવાસ-૨૦૦૮ ચૈત્રસુદિ-૧૨. (૧૩૪) કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી જન્મ- ભોરારા (કચ્છ), દીક્ષા-૧૯૩૬ મહાસુદ-૧૦ અંજાર. સ્વર્ગવાસ-૨૦૦૧ ચૈત્ર સુદિ-૧૫ની રાતે જેતપુર. (નં. ૧૩૩-૧૩૪ સંસારપક્ષે ભાઈઓ થાય.) (૧૩૫) મહારાજ શ્રી ચતુરજી સ્વામી: જન્મ-સુદામડા. દીક્ષા-૧૯૩૮ ચૈત્ર વદિ૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૭૯ લીંબડી. (૧૩૬) મહારાજ શ્રી નાના જીવણજી સ્વામી : જન્મ-લીંબડી. દીક્ષા-૧૯૩૮ ચૈત્રવદિ-૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૫૫ ફાગણ સુદ-૧ લીંબડી. (૧૩૭) પ્રસિદ્ધવક્તા પંડિત શ્રી કસ્તુરજી સ્વામી જન્મ-લીંબડી ૧૯૨૬. દીક્ષા૧૯૩૮ ચૈત્ર વદિ-૧૨ મુન્દ્રા (કચ્છ) ૧૯૮૪ મહા વદિ-૪ (લીંબડી) (નં. ૧૩૬૧૩૭ પિતા પુત્ર થાય). (૧૩૮)મહારાજ શ્રી નાના લાધાજી સ્વામી જન્મ-સલારી (પૂર્વ કચ્છ) દીક્ષા૧૯૩૮ ચૈત્ર વદિ-૧૨ મુન્દ્રા (કચ્છ). સ્વર્ગવાસ-૧૯૮૪ મહાવદિ-૪ (લીંબડી). (૧૩૯) મહારાજ શ્રી ઓધડજી સ્વામી : જન્મ-સુદામડા (સૌરાષ્ટ્ર). દીક્ષા૧૯૪૧ ચૈત્ર સુદિ-૧૪ ભલગામડા (સૌરા). સ્વર્ગવાસ-દેદાદરા (સૌરાષ્ટ્ર). (૧૪૦) મહારાજ શ્રી દેવચન્દ્રજી સ્વામી : જન્મ-મોરબી (સૌરાષ્ટ્ર). દીક્ષા૧૯૪૧ જેઠ સુદિ-૭ સુરત. સ્વર્ગવાસ-૧૯૫૬ લીબડી. (૧૪૧) મહારાજ શ્રી ખીમરાજજી સ્વામી જન્મ-મુન્દ્રા (કચ્છ). દીક્ષા- ૧૯૪૨ કારતક વદ-૫ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૭૯ લીંબડી. (૧૪૨) મહારાજ શ્રી કરશનજી સ્વામી : જન્મ-રાયડી (કચ્છ). દીક્ષા-૧૯૪૨ કારતક વદિ-પ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૯૨ જે. વ. ૭ સુરત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/e7f86353ecbd8e278ef59e6bfff3b5c70160ec1a3337c214d3f0ef7082168d28.jpg)
Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522