Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 493
________________ ૪૮૦ પટ્ટાવલી (૧૦૩) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહાવદિ-૮ વાંકાનેર. સ્વર્ગવાસ-૧૯૪૯ શ્રાવણ વદિ-૧૧ લીંબડી. (સ્વર્ગવાસ અગાઉ અઠવાડિયા પહેલા આયુષ્યનો ખ્યાલ આપેલ. સદાનંદી શ્રી છોટાલાલજી સ્વામી વગેરેને જાણ કરેલ.) (૧૦૪) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા- ૧૯૦૪ જેઠ સુદિ-૪ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૭૧ ફાગણ સુદિ-૧૩, લીંબડી (૧૦૩-૧૦૪ નંબરવાળા સંસાર પક્ષે ભાઈઓ થાય) (૧૦૫) મહારાજ શ્રી સંઘજી સ્વામી જન્મ-ગુંદાલા (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૪૫ મોરબી (સૌરાષ્ટ્ર) (૧૦૬) કવિરાજ શ્રી ગોવર્ધનજી સ્વામી જન્મ-સીકરા (પૂર્વ કચ્છ) સ્વર્ગવાસ૧૯૪૬ અષાઢ સુદ-૮. (૧૦૭) મહારાજ શ્રી મકનજી સ્વામી જન્મ-લાકડિયા (પૂર્વ કચ્છ) (૧૦૮) મહારાજ શ્રી કલ્યાણજી સ્વામી. (૧૦૯) મહારાજ શ્રી રંગજી સ્વામીઃ જન્મ-રામાણિયા (કચ્છ). દીક્ષા-૧૯૧૩ ફાગણ સુદ-૧૩ માંડવી (કચ્છ). (૧૧૦) પૂજ્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી જન્મ-રામાણિયા (કચ્છ) દીક્ષા-૧૯૧૩ ફાગણ સુદિ-૧૩ માંડવી. સ્વર્ગવાસ-૧૯૭૭ કારતક વદિ-૮ લીંબડી. (૧૦૯૧૧૦ નંબરવાળા સંસારપક્ષે પિતા-પુત્ર થાય.) (૧૧૧) મહારાજ શ્રી વીરચન્દ્રજી સ્વામી : જન્મ-માંડવી (કચ્છ). (૧૧૨) મહારાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ). સ્વર્ગવાસ૧૯૪૦ પોષ સુદિ-૧૧ મોરબી (સૌરાષ્ટ્ર) (૧૧૩) મહારાજ શ્રી નાના કાનજી સ્વામી જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૨૨ માગસર સુદિ-૨ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૩૬ માગસર વદિ-૨ મુન્દ્રા (કચ્છ) જેમણે નીતિદીપક શતક રચેલ છે.) (૧૧૪) મહારાજ શ્રી માપજી સ્વામી. (૧૧૫) મહારાજ શ્રી રૂગનાથજી સ્વામી. (૧૧૬) પૂજ્ય શ્રી લવજી સ્વામી : જન્મ-વેજલકા (સૌરાષ્ટ્ર). દીક્ષા-૧૯૨૪ જેઠ વદ-૨ રામપરા (સૌરાષ્ટ્ર). સ્વર્ગવાસ-૧૯૮૫ કારતક સુદિ-૨ વઢવાણ (સૌરાષ્ટ્ર). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522