Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 492
________________ આ છે અણગાર અમારા ૪૭૯ ફાગણ વદિ-૯. સ્વર્ગવાસ-૧૮૮૮ વૈશાખ વદ-૫, ૬૫ દિવસ સંથારો ચાલ્યો હતો. લીંબડી. (૮૯) મહારાજ શ્રી રવજી સ્વામી. (૯૦) મહારાજ શ્રી ત્રિકમજી સ્વામી : જન્મ-સુવઈ ( પૂર્વ કચ્છ) (૯૧) મહારાજ શ્રી રતનશી સ્વામી. (૯૨) મહારાજ શ્રી વનેચન્દ્રજી સ્વામી. (૯૩) તપસ્વી મહારાજ શ્રી વનાજી સ્વામી : જન્મ-લીંબડી. દીક્ષા-૧૮૮૯. (૯૪) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૮૯૧ પોષ સુદ૧૦, માંડવી. સ્વર્ગવાસ-૧૯૩૬ મહાવદ-૫ લીંબડી. (૯૫) ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી : જન્મ-રાપર (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૯૫ કારતક વદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૩૬ કારતક સુદિ-૧૧ ધોરાજી. (સ્વર્ગવાસ પહેલાં ૩ દિવસ અગાઉથી શિષ્યોને જાણ કરેલ અને ૩ દિવસ નો સંથારો કરેલ). (૯૬) પૂજ્ય શ્રી નથુજી સ્વામી : જન્મ-રાયણ (કચ્છ) દીક્ષા-૧૮૯૫ કારતક વિદ-૭ માંડવી (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૪૦ શ્રાવણ વદ-૮ લીંબડી. (સ્વર્ગવાસ પહેલાં ૮ દિવસ અગાઉ સ્થવીર મોટા જીવણજી સ્વામી વગેરે સાધુઓને કહેલ કે મારું આયુષ્ય ૮ દિવસ બાકી છે. ગોકુલાષ્ટમીના દિવસે મારું આયુષ્ય પૂર્ણ થશે. (૯૭) મહારાજ શ્રી પાનાચન્દ્રજી સ્વામી. (૯૮) મહારાજ શ્રી સુંદરજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૧ મહાવદિ-૧ ગુરુવારે, અંજાર (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૨૯ કારતક સુદિ-૨ સાયલા. (૯૯) પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૧ મહાવાદિ-૧ અંજાર. સ્વર્ગવાસ-૧૯૬૧ ચૈત્રવિદ-૧૪ મંગળવાર લીંબડી. (૧૦૦) વચનસિદ્ધ મ. શ્રી દેવકરણજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા૧૯૦૩ મહાવિદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૪૧ શ્રાવણ સુદિ-૨ લીંબડી. (નં. ૯૮-૯૯-૧૦૦ ત્રણે સગાભાઈ હતા.) (૧૦૧) મહારાજ શ્રી જેચન્દ્રજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહા વિદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૦૬. (૧૦૨) સ્થવીર મોટા જીવનજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહાવદિ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૪૯ જેઠ વદ-૧૧ હડાલા (ભાલ-સૌરાષ્ટ્ર) (૧૦૧-૧૦૨ નંબરવાળા સંસારપક્ષે પિતા-પુત્ર થાય) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522