________________
આ છે અણગાર અમારા
૪૭૯
ફાગણ વદિ-૯. સ્વર્ગવાસ-૧૮૮૮ વૈશાખ વદ-૫, ૬૫ દિવસ સંથારો ચાલ્યો હતો. લીંબડી.
(૮૯) મહારાજ શ્રી રવજી સ્વામી.
(૯૦) મહારાજ શ્રી ત્રિકમજી સ્વામી : જન્મ-સુવઈ ( પૂર્વ કચ્છ) (૯૧) મહારાજ શ્રી રતનશી સ્વામી.
(૯૨) મહારાજ શ્રી વનેચન્દ્રજી સ્વામી.
(૯૩) તપસ્વી મહારાજ શ્રી વનાજી સ્વામી : જન્મ-લીંબડી. દીક્ષા-૧૮૮૯. (૯૪) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૮૯૧ પોષ સુદ૧૦, માંડવી. સ્વર્ગવાસ-૧૯૩૬ મહાવદ-૫ લીંબડી.
(૯૫) ઉપાધ્યાય શ્રી શિવજી સ્વામી : જન્મ-રાપર (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૯૫ કારતક વદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૩૬ કારતક સુદિ-૧૧ ધોરાજી. (સ્વર્ગવાસ પહેલાં ૩ દિવસ અગાઉથી શિષ્યોને જાણ કરેલ અને ૩ દિવસ નો સંથારો કરેલ). (૯૬) પૂજ્ય શ્રી નથુજી સ્વામી : જન્મ-રાયણ (કચ્છ) દીક્ષા-૧૮૯૫ કારતક વિદ-૭ માંડવી (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૪૦ શ્રાવણ વદ-૮ લીંબડી. (સ્વર્ગવાસ પહેલાં ૮ દિવસ અગાઉ સ્થવીર મોટા જીવણજી સ્વામી વગેરે સાધુઓને કહેલ કે મારું આયુષ્ય ૮ દિવસ બાકી છે. ગોકુલાષ્ટમીના દિવસે મારું આયુષ્ય પૂર્ણ થશે. (૯૭) મહારાજ શ્રી પાનાચન્દ્રજી સ્વામી.
(૯૮) મહારાજ શ્રી સુંદરજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૧ મહાવદિ-૧ ગુરુવારે, અંજાર (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૨૯ કારતક સુદિ-૨ સાયલા. (૯૯) પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૧ મહાવાદિ-૧ અંજાર. સ્વર્ગવાસ-૧૯૬૧ ચૈત્રવિદ-૧૪ મંગળવાર લીંબડી. (૧૦૦) વચનસિદ્ધ મ. શ્રી દેવકરણજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા૧૯૦૩ મહાવિદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૪૧ શ્રાવણ સુદિ-૨ લીંબડી. (નં. ૯૮-૯૯-૧૦૦ ત્રણે સગાભાઈ હતા.)
(૧૦૧) મહારાજ શ્રી જેચન્દ્રજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહા વિદ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૦૬.
(૧૦૨) સ્થવીર મોટા જીવનજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહાવદિ-૭ માંડવી. સ્વર્ગવાસ-૧૯૪૯ જેઠ વદ-૧૧ હડાલા (ભાલ-સૌરાષ્ટ્ર) (૧૦૧-૧૦૨ નંબરવાળા સંસારપક્ષે પિતા-પુત્ર થાય)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org