________________
૪૮૦
પટ્ટાવલી (૧૦૩) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૦૩ મહાવદિ-૮ વાંકાનેર. સ્વર્ગવાસ-૧૯૪૯ શ્રાવણ વદિ-૧૧ લીંબડી. (સ્વર્ગવાસ અગાઉ અઠવાડિયા પહેલા આયુષ્યનો ખ્યાલ આપેલ. સદાનંદી શ્રી છોટાલાલજી સ્વામી વગેરેને જાણ કરેલ.) (૧૦૪) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા- ૧૯૦૪ જેઠ સુદિ-૪ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૭૧ ફાગણ સુદિ-૧૩, લીંબડી (૧૦૩-૧૦૪ નંબરવાળા સંસાર પક્ષે ભાઈઓ થાય) (૧૦૫) મહારાજ શ્રી સંઘજી સ્વામી જન્મ-ગુંદાલા (કચ્છ) સ્વર્ગવાસ-૧૯૪૫ મોરબી (સૌરાષ્ટ્ર) (૧૦૬) કવિરાજ શ્રી ગોવર્ધનજી સ્વામી જન્મ-સીકરા (પૂર્વ કચ્છ) સ્વર્ગવાસ૧૯૪૬ અષાઢ સુદ-૮. (૧૦૭) મહારાજ શ્રી મકનજી સ્વામી જન્મ-લાકડિયા (પૂર્વ કચ્છ) (૧૦૮) મહારાજ શ્રી કલ્યાણજી સ્વામી. (૧૦૯) મહારાજ શ્રી રંગજી સ્વામીઃ જન્મ-રામાણિયા (કચ્છ). દીક્ષા-૧૯૧૩ ફાગણ સુદ-૧૩ માંડવી (કચ્છ). (૧૧૦) પૂજ્ય શ્રી દેવચન્દ્રજી સ્વામી જન્મ-રામાણિયા (કચ્છ) દીક્ષા-૧૯૧૩ ફાગણ સુદિ-૧૩ માંડવી. સ્વર્ગવાસ-૧૯૭૭ કારતક વદિ-૮ લીંબડી. (૧૦૯૧૧૦ નંબરવાળા સંસારપક્ષે પિતા-પુત્ર થાય.) (૧૧૧) મહારાજ શ્રી વીરચન્દ્રજી સ્વામી : જન્મ-માંડવી (કચ્છ). (૧૧૨) મહારાજ શ્રી નાનચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ). સ્વર્ગવાસ૧૯૪૦ પોષ સુદિ-૧૧ મોરબી (સૌરાષ્ટ્ર) (૧૧૩) મહારાજ શ્રી નાના કાનજી સ્વામી જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૯૨૨ માગસર સુદિ-૨ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૩૬ માગસર વદિ-૨ મુન્દ્રા (કચ્છ) જેમણે નીતિદીપક શતક રચેલ છે.) (૧૧૪) મહારાજ શ્રી માપજી સ્વામી. (૧૧૫) મહારાજ શ્રી રૂગનાથજી સ્વામી. (૧૧૬) પૂજ્ય શ્રી લવજી સ્વામી : જન્મ-વેજલકા (સૌરાષ્ટ્ર). દીક્ષા-૧૯૨૪ જેઠ વદ-૨ રામપરા (સૌરાષ્ટ્ર). સ્વર્ગવાસ-૧૯૮૫ કારતક સુદિ-૨ વઢવાણ (સૌરાષ્ટ્ર).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org