________________
૪૮૧
આ છે અણગાર અમારા (૧૧૭) મહારાજ શ્રી નારાયણજી સ્વામી : જન્મ-પ્રાગપર (કચ્છ) (૧૧૮) મહારાજ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી : જન્મ-મારવાડ. દીક્ષા-૧૯૨૮. (૧૧૯) મહારાજ શ્રી પાનાચન્દ્રજી સ્વામી : જન્મ-ખેડા (ગુજરાત) દીક્ષા૧૯૨૮ પોષ સુદિ-૧૫. સ્વર્ગવાસ-૧૯૪૧ ફા.વદિ-૧૩, લીંબડી. (૧૨૦) પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી જન્મ-સુરત. દીક્ષા-૧૯૨૮ ચૈત્ર સુદિ૮ સુરત. સ્વર્ગવાસ-૧૯૭૫ આ.વ. ૧૧, અમદાવાદ. (૧૨૧) મહારાજ શ્રી મોનજી સ્વામી : જન્મ-બારોઈ (કચ્છ) દીક્ષા-૧૯૨૯ મહાસુદિ-૧૨ માંડવી (કચ્છ). (૧૨૨) મહારાજ શ્રી સાકરચન્દ્રજી સ્વામી. (૧૨૩) મહારાજ શ્રી લાઘાજી સ્વામી: જન્મ-ભોરારા (કચ્છ) દીક્ષા-૧૯૩૦, માગસર વદિ-૮ માંડવી. સ્વર્ગવાસ-૧૯૮૧ શ્રાવણ સુદિ-૧૧ વિરમગામ (ગુજરાત) (૧૨૪) મહારાજ શ્રી આસકરણજી સ્વામી: જન્મ-બિદડા (કચ્છ) દીક્ષા-૧૯૩૧ કારતક વદિ-૧૦ મુન્દ્રા. સ્વર્ગવાસ-૧૯૪૩ ક.વ.૫., લીંબડી. (૧૨૫) મહારાજ શ્રી માણેકચન્દ્રજી સ્વામી : જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા૧૯૩૧ કારતક વદ-૧૧ મુન્દ્રા. સ્વર્ગવાસ-જેતપુર (સૌરાષ્ટ્ર). (૧૨૬) મહારાજ શ્રી જેઠમલજી સ્વામી જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા-૧૯૩૧ કારતક વદિ-૧૦ મુન્દ્રા. સ્વર્ગવાસ-૧૯૪૬ ભાદરવા સુદિ-૨ જામનગર. (નં.૧૨૫-૧૨૬, ૧૨૪ નં.વાળાના સંસારપક્ષે પુત્રો થાય.) (૧૨૭) મહારાજ શ્રી કસ્તુરજી સ્વામી : જન્મ- ધોલેરા (ગુજરાત). દીક્ષા૧૯૩૧ મહાવદિ-૯ ધોલેરા. સ્વર્ગવાસ-૧૯૭૯ કારતક સુદિ-૧૫ લીંબડી. (૧૨૮) વીરપદ વિભૂષિત શ્રી મંગળજી સ્વામી જન્મ-રાપર (કચ્છ). દીક્ષા૧૯૩૪ આસો સુદ-૫. સ્વર્ગવાસ-૧૯૭૨ અષાઢ વદિ-૧૨ લાકડિયા (કચ્છ). (૧૨૯) મહારાજ શ્રી હરખચન્દ્રજી સ્વામી : જન્મ-રામપરા (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૯૩૪ મહા સુદિ-પ મોરબી. સ્વર્ગવાસ-૧૯૬૫ માગસર વદિ, ધોલેરા (ગુજરાત). (૧૩0) મહારાજ શ્રી વજપાળજી સ્વામી : જન્મ-વાંકી (કચ્છ) દીક્ષા-૧૯૩૪ અંજાર (કચ્છ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org