________________
४७८
પટ્ટાવલી
(૬૭) મહારાજ શ્રી નાના હરજી સ્વામી : દીક્ષા-૧૮૭૦, ફાગણ વદ-૮. (૬૮) મહારાજ શ્રી મોરારજી સ્વામી : દીક્ષા-૧૮૭૦.
(૬૯) મહારાજ શ્રી ખેતશી સ્વામી : દીક્ષા-૧૮૭૦.
(૭૦) મહારાજ શ્રી તેજશી સ્વામી : દીક્ષા-૧૮૭૦. વૈશાખ સુદ-૧૩. (૭૧) મહારાજ શ્રી હંસરાજજી સ્વામી.
(૭૨) મહારાજ શ્રી દેવકરણજી સ્વામી : દીક્ષા-૧૮૭૦. વૈશાખ સુદિ-૬. (૭૩) મહારાજ શ્રી હીરજી સ્વામી : દીક્ષા-૧૮૭૧ જેઠસુદ-૫. (૭૪) મહારાજ શ્રી લાધાજી સ્વામી : જન્મ-સાડાઉ (કચ્છ) દીક્ષા-૧૮૭૩, (૭૫) મહારાજ શ્રી પુંજાજી સ્વામી : દીક્ષા-૧૮૭૪ કારતક વિદ-૧. (૭૬) મહારાજ શ્રી કચરાજી સ્વામી : દીક્ષા-૧૮૭૪ ચૈત્ર વદ-૧૦. (૭૭) મહારાજ શ્રી મોટા ગોપાળજી સ્વામી : જન્મ-પાલી (મારવાડ) દીક્ષા૧૮૭૪ ચૈત્ર વિદ-૧૦ સ્વર્ગવાસ-૧૯૧૧. જેઠ વિંદ-૧ લીંબડી.
:
(૭૮) મહારાજ શ્રી દમાજી સ્વામી : જન્મ-ત્રંબૌ (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૭૪ ચૈત્ર વિદ-૧૦.
(૭૯) મહારાજ શ્રી વાલજી સ્વામી.
(૮૦) મહારાજ શ્રી જીવરાજજી સ્વામી : દીક્ષા-૧૮૭૫ પોષ સુદિ-૧૩. (૮૧) મહારાજ શ્રી હેમચન્દ્રજી સ્વામી : જન્મ-ટીંબા (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૯૭૫ વૈશાખ સુદ-૨.
(૮૨) મહારાજ શ્રી ભગવાનજી સ્વામી : જન્મ-રાજપરા દીક્ષા-૧૮૭૬ ફાગણ વદિ-૭. સ્વર્ગવાસ-૧૮૯૯.
(૮૩) મહારાજ શ્રી ઉદેસિંગજીસ્વામી : દીક્ષા-૧૮૭૭ વૈશાખ સુદ-૯.
(૮૪) પૂજ્ય શ્રી ગોવિંદજી સ્વામી : જન્મ-આધોઈ (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૭૯ વૈશાખ સુદિ-૯. સ્વર્ગવાસ-૧૯૩૫ લીંબડી.
(૮૫) મહારાજ શ્રી રાયશી સ્વામી : દીક્ષા-૧૮૭૯ વૈશાખ સુદિ-૯.
(૮૬) મહારાજ શ્રી ભગવાનજી સ્વામી.
(૮૭) મહારાજ શ્રી ખીમજી સ્વામી : દીક્ષા-૧૮૮૧ મહાસુદિ-૧૦. (૮૮) મહારાજ શ્રી લખાજી સ્વામી : જન્મ-બેલા (પૂર્વ કચ્છ) દીક્ષા-૧૮૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org