________________
આ છે અણગાર અમારા
૪૭૭ (૪૯) Wવીરપદ વિભૂષિત મ.શ્રી અવિચળજી સ્વામી જન્મ-રવ (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૧૧ લીંબડી. (૫૦) મહારાજ શ્રી હભુજી સ્વામી જન્મ-બિદડા અથવા ગુંદાલા (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. (૫૧) મહારાજ શ્રી મૂલજી સ્વામી : જન્મ-પત્રી (કચ્છ) દીક્ષા-૧૮૬૯ કારતક વદિ-૧૩ લીંબડી, સ્વર્ગવાસ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર). (પર) મહારાજ શ્રી નાના રતનસિંહજી સ્વામી : જન્મ-બારોઈ (કચ્છ) દીક્ષા૧૮૬૯ કારતક વદ-૧૩ લીંબડી. (૫૩) મહારાજ શ્રી લાધાજી સ્વામી : જન્મ-ગુંદાલા (કચ્છ) દીક્ષા-૧૮૬૯ કારતક વદિ-૧૩ લીંબડી. સ્વર્ગવાસ-વઢવાણ. (૫૪) મહારાજ શ્રી હીરજી સ્વામી. (૫૫) મહારાજ શ્રી ભીમજી સ્વામી : જન્મ-૧૮૬૯ મહાસુદ-૪ લીંબડી. (૫૬) મહારાજ શ્રી કચરાજી સ્વામી : જન્મ-તુંબડી (કચ્છ) દીક્ષા-૧૮૬૯ મહાસુદિ-૪ લીંબડી. (૫૭) મહારાજ શ્રી માનસિંહજી સ્વામી ઃ દીક્ષા-૧૮૬૯ મહાસુદિ-૪. (૫૮) મહારાજ શ્રી મૂલજી સ્વામી : દીક્ષા-૧૮૬૯ મહાસુદ-૪. (૫૯) મહારાજ શ્રી નથુજી સ્વામી. (૬૦) મહારાજ શ્રી નાના રાયચન્દ્રજી સ્વામી : જન્મ-રાપર (કચ્છ) દીક્ષા૧૮૬૯ ચૈત્ર સુદ-૧૫. (૬૧) મહારાજ શ્રી પ્રેમજી સ્વામી દીક્ષા-૧૮૬૯ વૈશાખ સુદ-૪. (૬૨) મહારાજ શ્રી રાયશી સ્વામી : દીક્ષા-૧૮૭૦ કારતક વદિ-૧૧. (૬૩) મહારાજ શ્રી ધનપાળજી સ્વામી ઃ દીક્ષા-૧૮૭૦ કારતક વદિ-૧૧. (૬૪) પૂજ્ય શ્રી દેવજી સ્વામી : જન્મ-વાંકાનેર દીક્ષા-૧૮૭૦ પોષવદિ-૮ રાપર. સ્વર્ગવાસ-૧૯૨૦. જેઠ સુદ-૮ લીંબડી. (૬૫) મહારાજ શ્રી વીરજી સ્વામી : જન્મ-રામાણિયા (કચ્છ) દીક્ષા-૧૮૭૦ પોષ વદિ-૮ રાપર (કચ્છ) (૬૬) મહારાજ શ્રી લક્ષ્મીચન્દ્રજી સ્વામી : જન્મ-ટોડા (કચ્છ) દીક્ષા-૧૮૭૦ પોષ વદિ-૮ રાપર (કચ્છ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org