________________
४७६
પટ્ટાવલી (૩૪) મહારાજ શ્રી રાયમલજી સ્વામી : જન્મ-ખાખર (કચ્છ) દીક્ષા-૧૮૬૧ કારતક વદ-૪ શુક્રવાર, રાપર. સ્વર્ગવાસ-૧૯૦૨ લીંબડી. (૩૫) મહારાજ શ્રી નાના હરજી સ્વામી જન્મ-ખોખર (કચ્છ) દીક્ષા-૧૮૬૧ ફાગણ સુદિ-૪ લીંબડી. (૩૬) તપસ્વી મ. શ્રી ગોવર્ધનજી સ્વામી જન્મ-સુરત. દીક્ષા-૧૮૬૧ વૈશાખ સુદિ-૧૧ લીંબડી. સ્વર્ગવાસ-૧૮૮૭ માગસર સુદિ-૨ સાયલા. (૬૫ દિવસ સંથારો ચાલ્યો અને ૪૦ ગાઉમાં અજવાળું થયું.) (૩૭) મહારાજ શ્રી હરિરખજી સ્વામી : જન્મ-સુરત. દીક્ષા-૧૮૬૧ વૈશાખ સુદિ-૧૧ લીબડી. (૩૮) મહારાજ શ્રી મોટા મૂલજી સ્વામી જન્મ-મોરબી. દિક્ષા-૧૮૬૩ ફાગણ વદિ-૧૧ મોરબી. સ્વર્ગવાસ-૧૯૦૪ આસો વદિ-૧૧, અમદાવાદ. (૩૯) મહારાજ શ્રી કુંવરજી સ્વામી : જન્મ-વઢવાણ. દીક્ષા-૧૮૬૫ માગસર સુદિ-૬ લીંબડી. (૪૦) પૂજ્ય શ્રી (રાજા) હરચન્દ્રજી સ્વામી : જન્મ-મેથાણ (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૮૬૬ માગસર સુદ-૫ લીંબડી. સ્વર્ગવાસ-૧૯૧૪ પોષ સુદિ-૬ લીંબડી. (૪૧) મહારાજ શ્રી જેઠાજી સ્વામીઃ જન્મ-ધ્રોલ (હાલાર-સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૬૬ વૈશાખ વદિ-૯ વઢવાણ. (૪૨) મહારાજ શ્રી હંસરાજજી સ્વામીઃ જન્મ-આસંબીયા (કચ્છ). દીક્ષા૧૮૬૭ પોષ સુદિ-૬ રાપર (કચ્છ). (૪૩) મહારાજ શ્રી અભિચંદ્રજી સ્વામીઃ જન્મ-આસંબીયા (કચ્છ). દીક્ષા૧૮૬૭ પોષ સુદિ-૬ રાપર. સ્વર્ગવાસ-અંજાર (કચ્છ). (૪૪) મહારાજ શ્રી રામચન્દ્રજી સ્વામીઃ જન્મ-રતલામ. દીક્ષા-૧૮૬૭ ફાગણ વદિ-૨ લીંબડી. (૪૫) મહારાજ શ્રી દામોદરજી સ્વામી (દામાજી સ્વામી) : જન્મ-ધોરાજી (સૌરાષ્ટ્ર) દીક્ષા: ૧૮૬૭ લીંબડી. (૪૬) મહારાજ શ્રી ધર્મસીંહજી સ્વામી જન્મ-બીલખા. દીક્ષા-૧૮૬૯. (૪૭) મહારાજ શ્રી ભારમલજી સ્વામી જન્મ-રતાડીયા (કચ્છ) દીક્ષા-૧૮૬૭. સ્વર્ગવાસ-૧૮૭૦ જેતપુર (સૌરાષ્ટ્ર) (૪૮) મહારાજ શ્રી હેમરાજજી સ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org