________________
આ છે અણગાર અમારા
૪૭૫ (૨૧) મહારાજ શ્રી તેજપાળજી સ્વામીઃ જન્મ-દેશલપુર (કચ્છ) દીક્ષા-૧૮૪૬ વૈશાખ સુદ-૫. સ્વર્ગવાસ-૧૮૯૧. પોષ સુદિ-૪. શનિવારે પ્રહર દિન ચડતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ. લીંબડી. (૨૨) મહારાજ શ્રી નરસિહજી સ્વામી : જન્મ-દેશલપુર (કચ્છ). દીક્ષા૧૮૪૬. સ્વર્ગવાસ-૧૮૬૯ ભાદરવા વદિ-૧૪ થાનગઢ. (૨૩) Wવીરપદ વિભૂષિત મોટા મોણશી સ્વામી : જન્મ-દેશલપુર (કચ્છ). દીક્ષા-૧૮૪૯ કારતક વદિ-૧૩. સ્વર્ગવાસ-૧૮૮૭ પ્રથમ વૈશાખ વદિ-૧૦ શુક્રવાર, મોજીદડ (લીંબડી પાસે) (૨૪) Wવીરપદ વિભૂષિત મોટા દેવજી સ્વામી જન્મ-વાંકાનેર દીક્ષા-૧૮૫૦ ચિત્ર વદિ-૯ સ્વર્ગવાસ-૧૮૮૭ પ્રથમ વૈશાખ વદિ-૪ શનિવાર જેતપુર (સૌરાષ્ટ્ર) (૨૫) મહારાજ શ્રી કેશવજી સ્વામી : જન્મ-માનકુવા (કચ્છ) દીક્ષા-૧૮૫૪ રાપર (કચ્છ). સ્વર્ગવાસ-૧૮૭૦. ભાદરવા વદિ-૧૪ મુન્દ્રા (કચ્છ). (૨૬) મહારાજ શ્રી રૂગનાથજી સ્વામી જન્મ-વઢવાણ (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૫૫ વૈશાખ સુદ-૧૧ વઢવાણ. સ્વર્ગવાસ-૧૮૭૬ વઢવાણ. (સંથારો કર્યો હતો. પહેલા દેવલોકે ઉપજવાનું જોયું. પૂજય શ્રી દેવરાજજી સ્વામીને સમળા ગામે દીઠા. અન્ય પ્રશ્નોત્તરી થઈ. દિવસ બે ઘડી ચઢ્ય દેવગત થયા.) (૨૭) પૂજ્ય શ્રી ભાણજી સ્વામી : જન્મ-વાંકાનેર (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૫૫ વૈશાખ સુદિ-૧૧ વઢવાણ. સ્વર્ગવાસ-૧૮૮૭ વૈશાખ સુદિ-૧૩ રામોદ, (૨૮) મહારાજ શ્રી કરમશી સ્વામી : જન્મ-કાંડાગરા (કચ્છ). દીક્ષા-૧૮૫૭ પ્રથમ જેઠ સુદિ-૧૧ કાંડાગરા (કચ્છ). (૨૯) મહારાજ શ્રી હરજી સ્વામી જન્મ-કાંડાગરા (કચ્છ). દીક્ષા-૧૮૫૭ પ્રથમ જેઠ સુદિ-૧૧ કાંડાગરા (કચ્છ). (૩૦) મહારાજ શ્રી સંઘજી સ્વામી : જન્મ-ખેડોઈ (કચ્છ). દીક્ષા-૧૮૫૯ જેઠ વદિ-૧૨, સ્વર્ગવાસ-૧૮૮૩. (૩૧) મહારાજ શ્રી રાઘવજી સ્વામી : (૩૨) મહારાજ શ્રી કરમચન્દ્રજી સ્વામી : જન્મ-દેશલપુર (કચ્છ). દીક્ષા૧૮૬૦ રાપર (કચ્છ). સ્વર્ગવાસ-૧૮૭૦ રાપર. (૩૩) મહારાજ શ્રી નાના મોણસી સ્વામી : જન્મ-આસંબિયા (કચ્છ) દીક્ષા૧૮૬૦. જામ કંડોરણા. સ્વર્ગવાસ-૧૮૬૭. લીંબડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org