________________
४७४
પટ્ટાવલી (૩) પંડિત મ. શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી. (૪) પૂજ્ય શ્રી પચાણજી સ્વામી સ્વર્ગવાસ-૧૮૧૪ લીંબડી. (૫) સ્થવીરપદ વિભૂષિત શ્રી વનાજી સ્વામી. (૬) Wવીરપદ વિભૂષિત શ્રી વણારસી સ્વામી. (૭) સ્થવીરપદ વિભૂષિત શ્રી વિઠ્ઠલજી સ્વામી. (૮) પંડિત શ્રી ઈન્દ્રજી સ્વામી (જેમનાથી કચ્છમાં પહેલા પદાર્પણ થયા.) (૯) પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામી : જન્મ-સિદ્ધપુર. દીક્ષા-૧૭૬૬. સ્વર્ગવાસ૧૮૩૨. લીંબડી. (૧૦) Wવીરપદ વિભૂષિત શ્રી ઈચ્છાજી સ્વામી જન્મ-અમદાવાદ. દીક્ષા૧૭૭૫. સ્વર્ગવાસ-૧૮૧૪ સુરત. (૧૧) સ્થવરપદ વિભૂષિત શ્રી ઈચ્છાજી સ્વામી જન્મ-૧૭૮૨. સ્વર્ગવાસ૧૮૧૪. (૧૨) પૂજ્ય શ્રી હીરાજી સ્વામી: જન્મ : અમદાવાદ. દીક્ષા-૧૮૦૪. સ્વર્ગવાસ૧૮૪૨ ધોરાજી (સૌરાષ્ટ્ર) (૧૩) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ-વઢવાણ (સૌરાષ્ટ્ર) દીક્ષા-૧૮૧૨, સ્વર્ગવાસ-૧૮૫૪, સાયલા (સૌરાષ્ટ્ર) (૧૪) પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી જન્મ-પડાણા. (હાલાર-સૌરાષ્ટ્ર) દીક્ષા૧૮૧૯, મહા સુદિ-૫ ગુરુવાર. ગોંડલ. સ્વર્ગવાસ-૧૮૭૦. (૧૫) મહારાજ શ્રી તલકાશી સ્વામી જન્મ-ધ્રોલ (હાલાર) દીક્ષા-૧૮૩૭ ભુજ (કચ્છ) સ્વર્ગવાસ-૧૮૬૨ લીંબડી. (૧૬) મહારાજ શ્રી વીરજી સ્વામી. (૧૭) તપસ્વી મ. શ્રી કચરાજી સ્વામી. (૧૮) મહારાજ શ્રી રવજી સ્વામી જન્મ કુતિયાણા (સોરઠ) દીક્ષા-૧૮૩૮ પોષ સુદિ-૬, સ્વર્ગવાસ-૧૮૭૦, પોષ સુદ-૧૦. લીંબડી. (૧૯) મહારાજ શ્રી નાગજી સ્વામી : જન્મ-કાંડાગરા (કચ્છ) દીક્ષા-૧૮૪૧ ફાગણ સુદિ-૫ ગોડલ. (૨૦) પૂજ્ય શ્રી દેવરાજજી સ્વામી : જન્મ-કાંડાગરા (કચ્છ) ૧૮૩૧. દીક્ષા૧૮૪૧ ફા.સુ. ૫ ગોંડલ. સ્વર્ગવાસ-૧૮૭૯ આસો વદ-૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org