________________
આ છે અણગાર અમારા
४७ દીક્ષા : ૧૯૬૩ મહા સુદ-૧૦ અંજાર (કચ્છ) ગાદીએ બિરાજ્યા : ૧૯૮૫ કારતક સુદ-૨. આચાર્ય પદ : ૧૯૮૮ જેઠ સુદ-૧ રવિવાર, લીંબડી. સ્વર્ગવાસ : ૨૦૦૮ ચૈત્ર સુદ-૧૨ રવિવાર. લીંબડી. શિષ્યો-૩. (૮૫) પૂજ્ય શ્રી ધનજી સ્વામી: જન્મ : ૧૯૩૩ આસો સુદ-૮ લીંબડી. પિતા : વર્ધમાન લવજી શેઠ. માતા : સંતોકબાઈ. દશા શ્રીમાળી. દીક્ષા : ૧૯૪૬ વૈશાખ સુદ-૧૩ લીંબડી. સ્વર્ગવાસઃ ૨૦૨૫ ગાદીએ બિરાજયાઃ ૨૦૦૮ ચૈત્ર સુદ-૧૨. (૮૬) પૂજ્ય શ્રી શામજી સ્વામી જન્મ : ૧૯૩૪ સઈ (તા. રાપર પૂર્વ કચ્છ) મહા સુદ-૧૧ પિતા : મોતીચંદ પટેલ માતા : નવલબેન. વિસા શ્રીમાળી દીક્ષા : ૧૯૫૦ વૈશાખ સુદ-૧૦ સોમવાર ચંદિયા (તા. અંજાર કચ્છ) ગાદીપર આગમનઃ સં.૨૦૨૫. સ્વર્ગવાસ : ૨૦૨૫ ચૈત્ર વદ-૯ લીંબડી. (૮૭) પૂજ્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી: જન્મ : ૧૯૪૪ ભચાઉ (કચ્છ) મહાવદ૭. પિતા : તેજશીભાઈ ગાલા. માતા : વિંઝઈબાઈ દીક્ષા : ૧૯૫૯ ફાગણ સુદ૩ ભચાઉ (કચ્છ) ગાદીએ આગમન ૨૦૨૫ ચૈત્ર વદ-૯, આચાર્યપદ : ૨૦૨૮ વૈશાખ સુદ ૧૩, (બીજા) ગુરુવાર લીંબડી ગાદી પર આગમન : ૨૦૩૯ વૈશાખ વદ ૦)) શિષ્યો-૩. (૮૮) પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામી : જન્મ : સજજનપર (તા.મોરબી) ૧૯૬૧. દીક્ષા : ૧૯૮૪ માગસર સુદ-૬ બુધવાર લીંબડી ગાદી પર આગમન : ૨૦૩૯ વૈશાખ વદ ૦)) શિષ્યો-૩. (૮૯) પૂજ્ય શ્રી નરસિંહજી સ્વામી જન્મઃ લાકડિયા વિ. સંવત ૧૯૭૪. આસો સુદ-૫ દીક્ષા: સં. ૨૦૧૧ મહા સુદ-૧૦ બિદડા (કચ્છ) ગાદી પર આગમન : સં. ૨૦૪૫ કારતક વદ ૦))
સ્થાનકવાસી જૈન અજરામર (છકોટિ) સંપ્રદાયના ભૂતપૂર્વ સ્વર્ગવાસ થયેલા મુનિરાજોની દીક્ષાદિ નોંધ સાથે નામાવલિ.
-પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી (જયાં સાલ આપી છે તે વિક્રમ સંવત સમજવાનું છે.) (૧) પૂજ્ય શ્રી ધર્મદાસજી સ્વામી : જન્મ-સરખેજ (અમદાવાદ પાસે) સં. ૧૭૦૧. દીક્ષા-૧૯૬૧ આસો સુદિ-૧૧ અમદાવાદ. સ્વર્ગવાસ-૧૭૫૯ અષાઢ સુદિ-૫ ધારાનગરી (મધ્યપ્રદેશ) (૨) પૂજ્ય શ્રી મૂલચન્દ્રજી સ્વામી જન્મ-અમદાવાદ. દીક્ષા-૧૭૨૩. સ્વર્ગવાસ૧૭૮૧ અમદાવાદ. (તેમના નામનો સંઘાડો ચાલતો).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org