________________
૪૭૨
પટ્ટાવલી મહા સુદ-૫ લીબડી. સ્વર્ગવાસઃ ૧૯૩૬ મહા વદ-૫ લીંબડી શિષ્યો-૨. (૭૮) પૂજ્ય શ્રી નથુજી સ્વામી જન્મઃ૧૮૭૬ રાયણ (તા. માંડવી કચ્છ) પિતા: શ્રી કેશવશા ફરિયા. માતા : મુરાંદેબાઈ વિસા ઓસવાળ. દીક્ષા : ૧૮૯૫ કારતક વદ-૭ માંડવી (કચ્છ) ગાદીએ બિરાજ્યા : ૧૯૩૬. ગાદીપતિ પદ : ૧૯૩૭ પોષ વદ-૧૩ ગુરુવાર લીંબડી. સ્વર્ગવાસ : ૧૯૪૮ શ્રાવણ વદ-૮ લીંબડી શિષ્યો
(૭૯) પૂજ્ય શ્રી દીપચન્દ્રજી સ્વામી : જન્મ : ૧૮૯૦ ફાગણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતા : ભોજરાજભાઈ દેઢિયા. માતા : ખેતબાઈ. વીસા ઓસવાળ. દીક્ષા : ૧૯૦૧ મહા વદ-૧, અંજાર (કચ્છ) ગાદીએ બિરાજયા : ૧૯૪૦. આચાર્યપદ : ૧૯૩૭ પોષ વદ-૧૩ ગુરુવાર લીંબડી. સ્વર્ગવાસ : ૧૯૬૧ ચૈત્રવદ-૧૪ મંગળવાર લીંબડી. (૮૦) પૂજ્ય શ્રી લાધાજી સ્વામી: જન્મ : ૧૮૯૦ ફાગણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતા: માલશીભાઈ દેઢિયા. માતા: ગંગાબહેન. વીસા ઓસવાળ. દીક્ષા: ૧૯૦૩ વૈશાખ સુદ-૮ વાંકાનેર. ગાદીએ બિરાજયાઃ ૧૯૬૪ શ્રાવણ વદ-૧૦ શુક્રવારની રાતે લીંબડી. શિષ્યો-૭. (૮૧) પૂજ્ય શ્રી મેઘરાજજી સ્વામી: જન્મ : ૧૮૯૦ ફાગણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતા : માલશીભાઈ દેઢિયા. માતા: ગંગાબહેન. વિસા ઓસવાળ. દીક્ષા : ૧૯૦૪ જેઠ સુદ-૪ લીંબડી. ગાદીએ બિરાજ્યા : ૧૯૬૪. ગાદીપતિ પદ: ૧૯૬૮ વૈશાખ વદ : ૧૯૬૮ વૈશાખ વદ-૯ લીંબડી. સ્વર્ગવાસ ૧૯૭૧ ફાગણ સુદ-૧૩ લીબડી. શિષ્યો-૨. (૮૨) પૂજ્ય શ્રી દેવચન્દજી સ્વામી જન્મઃ ૧૮૯૫ શ્રાવણ સુદ ગુંદાલા (કચ્છ) પિતા : રાણા મેપા સાવલા. માતા: નામઈબાઈ. વીસાઓસવાળ દીક્ષા: ૧૯૧૩ ફાગણ સુદ-૭ માંડવી (કચ્છ) ગાદીએ બિરાજ્યા: ૧૯૭૧. આચાર્યપદ : ૧૯૬૮ વૈશાખ વદ-૯ ગુરુવાર (૧૯૬૩ ફાગણ વદ-૭) સ્વર્ગવાસ : ૧૯૭૭ કારતક વદ-૮ લીંબડી. શિષ્યો-૬. (૮૩) પૂજ્ય શ્રી લવજી સ્વામી : જન્મ : ૧૯૦૨ રામાણીયા (કચ્છ) પિતા : શ્રી નરસિંહભાઈ. માતા : કેશરબાઈ ભાવસાર. દીક્ષા : ૧૯૨૪ જેઠ વદ-૨. ગાદીએ બિરાજયા : ૧૯૭૭. આચાર્યપદ : ૧૯૭૮ મહા સુદ-૧૫ લીંબડી. શીષ્યો-૩. (૮૪) પૂજ્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી : જન્મ : ૧૯૨૧ જેઠ સુદ-૨ ભોરારા (કચ્છ) પિતા : શ્રવણ ભારમલ દેઢિયા. માતા : આસઈબાઈ. વીસા ઓસવાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org