________________
આ છે અણગાર અમારા
૪૭૧ ૧૯૩૨. ગાદીપતિ પદ : ૧૮૩૩ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૪૧ ધોરાજી. (૭૦) પૂજ્ય શ્રી કાનજી સ્વામી જન્મ : ૧૮૦૧ માં વઢવાણ. ભાવસાર દીક્ષા ૧૮૧૨. ગાદીપતિ પદ : ૧૮૪૫ લીંબડી સ્વર્ગવાસ : ૧૮૫૪ સાયલા. (૭૧) શાસનોદ્વારક પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી : જન્મ : ૧૮૦૯ પડાણા (હાલાર) પિતા : શ્રી માણેકચંદભાઈ મારુ. માતા : કંકુબાઈ. વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૦૯ મહા સુદ-૫ ગોડલ. ગાદીએ બિરાજયા :૧૮૫૪. આચાર્યપદવી ૧૮૪૫ લીંબડી. સ્વર્ગવાસ ૧૮૭૦ શ્રાવણ વદ-૧ની રાતે ૧.૩૦ વાગ્યે લીંબડી. શિષ્યો પાંચ. (૭૨) પૂજ્ય શ્રી દેવરાજજી સ્વામી : જન્મઃ ૧૮૩૧ કારતક સુદ, કાંડાગરા (કચ્છ) પિતાઃ નાગજીભાઈ દેઢિયા. વીસા ઓસવાળ દીક્ષા : ૧૮૪૧ ફાગણ સુદ૫. ગાદીએ બિરાજ્યા ૧૮૭૦ આચાર્યપદવી ૧૮૭૫ પોષ વદ-૫ લીંબડી સ્વર્ગવાસઃ ૧૮૭૯ આસો વદ-૧ ની રાતે જેતપુર (કાઠીનું) શિષ્યો પાંચ. (૭૩) પૂજ્ય શ્રી ભાણજી સ્વામી જન્મ: ૧૮૪૧ પોષ સુદ. વાંકાનેર (સૌરાષ્ટ્ર) વીસા શ્રીમાળી. દીક્ષા : ૧૮૫૫ વૈશાખ સુદ-૧૧. ગાદીએ બિરાજ્યા : ૧૮૭૯. આચાર્યપદવી : ૧૮૮૦ માગસર સુદ-૯ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૮૭ના વૈશાખ સુદ-૧૧ રામોદ. શિષ્યો સાત. (૭૪) પૂજ્ય શ્રી હરચન્દ્રજી સ્વામી : જન્મ : ૧૮૫૧ મેથાણા (ભાલ-લીંબડી તાલુકો) વીસા શ્રીમાળી. દીક્ષા : ૧૮૬૬, ગાદીએ બિરાજ્યા: ૧૮૮૭, ગાદીપતિ પદ : ૧૮૮૮ મહા સુદ-૨ લીંબડી સ્વર્ગવાસ : ૧૯૧૪ પોષ સુદ-૬ લીંબડી. (૭૫) સકલાગમરહસ્યવેદી પૂજ્ય શ્રી દેવજી સ્વામી : જન્મ :૧૮૬૦ કારતક સુદ વાંકાનેર (સૌરા.) પિતા શ્રી પુંજાભાઈ લોહાણા દીક્ષા : ૧૮૭૦ પોષ સુદ-૮ રાપર (કચ્છ) ગાદીએ બિરાજયા : ૧૯૧૪. આચાર્યપદ : ૧૮૮૮ મહા સુદ-૨ સ્વર્ગવાસ : ૧૯૨૦ જેઠ સુદ-૮ લીંબડી. શિષ્યો-૧૩. (૭૬) પૂજ્ય શ્રી ગોવિંદજી સ્વામી : જન્મ : ૧૮૬૭ મહા સુદ, આધોઈ (પૂર્વ કચ્છ) વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૭૯ ચૈત્ર. ગાદીએ બિરાજ્યા : ૧૯૨૦ ગાદીપતિ પદ : ૧૯૨૧ મહા સુદ-૫ લીંબડી. સ્વર્ગવાસ : ૧૯૩૫ માગસર વદ૯ લીંબડી. શિષ્યો-૩. (૭૭) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ : ૧૮૭૪ શ્રાવણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતાશ્રી કોરશીભાઈ છેડવા. માતા : મૂળીબાઈ વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૯૧ પોષ સુદ-૧૦ માંડવી (કચ્છ) ગાદીએ બિરાજયા ૧૯૩૫. આચાર્યપદ : ૧૯૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org