________________
૪૦)
પટ્ટાવલી
વિભાગ - ૬ સુધર્માચ્છીય યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામીની પાટપરંપરાએ અજરામર સંપ્રદાયની પટ્ટાવલિ તથા તે પરંપરામાં થઈ ગયેલા ભૂતકાલીન તેમજ વર્તમાનકાલીન મુનિરાજો તથા
' મહાસતીજીઓની નામાવલિ
'શ્રી શ્વેતામ્બર સ્થાનકવાસી જૈન અજરામર 'સંપ્રદાય (અજરામર સંઘ)ની પાટ પરંપરા
પટ્ટાવલિ
૬૫મા આચાર્યશ્રીથી પટ્ટાવલિ.
લેખક:- પૂ. ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી. (૬૫) યુગપ્રધાન આચાર્યદેવ શ્રી ધર્મદાસજી સ્વામી ઃ શિષ્યો ૯૯ (૬૬) પૂજ્ય શ્રી મૂલચંદ્રજી સ્વામી : જન્મ વિ.સં. ૧૭૦૭ શ્રાવણ સુદ-૧૧, અમદાવાદ દશા શ્રીમાળી દીક્ષા ૧૭૨૩. ગાદીએ બિરાજ્યા: ૧૭૫૯. આચાર્ય પદવી : ૧૭૬૪ પોષ સુદ-૧૫ અમદાવાદ. સ્વર્ગવાસ-૧૭૮૧ (સંથારાપૂર્વક) શિષ્યો સાત. (૬૭) પૂજ્ય શ્રી પચાણજી સ્વામી: ગાદીએ બિરાજ્યા. ૧૭૮૧ આચાર્યપદવીઃ ૧૭૮૧ અમદાવાદ સ્વર્ગવાસ : ૧૮૧૪ શ્રાવણ સુદ. પૂજ્ય શ્રી પચાણજી સ્વામીએ સમુદાય સુધારણાર્થે ૩૨ બોલ બાંધ્યા હતા. તે ૩૨ બોલ પૂજ્ય શ્રી અજરામરજી સ્વામીએ કાયમ રાખ્યા અને સુધારણા કરી. (૬૮) પૂજ્ય શ્રી ઈચ્છાજી સ્વામી : જન્મ સિદ્ધપુર. પિતા શ્રી જીવરાજભાઈ સંઘવી. માતા : વાલમબાઈ. પોરવાડ વણિક. ગાદીએ બિરાજ્યા : ૧૮૧૪. આચાર્ય પદવી ૧૮૧૫ મહા સુદ ૯ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૩૨. ' (૬૯) પૂજ્ય શ્રી હીરાજી સ્વામી: કણબી. દીક્ષા : ૧૮૦૪ ગાદીએ બિરાજયા :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org