Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 494
________________ ૪૮૧ આ છે અણગાર અમારા (૧૧૭) મહારાજ શ્રી નારાયણજી સ્વામી : જન્મ-પ્રાગપર (કચ્છ) (૧૧૮) મહારાજ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી : જન્મ-મારવાડ. દીક્ષા-૧૯૨૮. (૧૧૯) મહારાજ શ્રી પાનાચન્દ્રજી સ્વામી : જન્મ-ખેડા (ગુજરાત) દીક્ષા૧૯૨૮ પોષ સુદિ-૧૫. સ્વર્ગવાસ-૧૯૪૧ ફા.વદિ-૧૩, લીંબડી. (૧૨૦) પંડિત શ્રી ઉત્તમચન્દ્રજી સ્વામી જન્મ-સુરત. દીક્ષા-૧૯૨૮ ચૈત્ર સુદિ૮ સુરત. સ્વર્ગવાસ-૧૯૭૫ આ.વ. ૧૧, અમદાવાદ. (૧૨૧) મહારાજ શ્રી મોનજી સ્વામી : જન્મ-બારોઈ (કચ્છ) દીક્ષા-૧૯૨૯ મહાસુદિ-૧૨ માંડવી (કચ્છ). (૧૨૨) મહારાજ શ્રી સાકરચન્દ્રજી સ્વામી. (૧૨૩) મહારાજ શ્રી લાઘાજી સ્વામી: જન્મ-ભોરારા (કચ્છ) દીક્ષા-૧૯૩૦, માગસર વદિ-૮ માંડવી. સ્વર્ગવાસ-૧૯૮૧ શ્રાવણ સુદિ-૧૧ વિરમગામ (ગુજરાત) (૧૨૪) મહારાજ શ્રી આસકરણજી સ્વામી: જન્મ-બિદડા (કચ્છ) દીક્ષા-૧૯૩૧ કારતક વદિ-૧૦ મુન્દ્રા. સ્વર્ગવાસ-૧૯૪૩ ક.વ.૫., લીંબડી. (૧૨૫) મહારાજ શ્રી માણેકચન્દ્રજી સ્વામી : જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા૧૯૩૧ કારતક વદ-૧૧ મુન્દ્રા. સ્વર્ગવાસ-જેતપુર (સૌરાષ્ટ્ર). (૧૨૬) મહારાજ શ્રી જેઠમલજી સ્વામી જન્મ-બિદડા (કચ્છ). દીક્ષા-૧૯૩૧ કારતક વદિ-૧૦ મુન્દ્રા. સ્વર્ગવાસ-૧૯૪૬ ભાદરવા સુદિ-૨ જામનગર. (નં.૧૨૫-૧૨૬, ૧૨૪ નં.વાળાના સંસારપક્ષે પુત્રો થાય.) (૧૨૭) મહારાજ શ્રી કસ્તુરજી સ્વામી : જન્મ- ધોલેરા (ગુજરાત). દીક્ષા૧૯૩૧ મહાવદિ-૯ ધોલેરા. સ્વર્ગવાસ-૧૯૭૯ કારતક સુદિ-૧૫ લીંબડી. (૧૨૮) વીરપદ વિભૂષિત શ્રી મંગળજી સ્વામી જન્મ-રાપર (કચ્છ). દીક્ષા૧૯૩૪ આસો સુદ-૫. સ્વર્ગવાસ-૧૯૭૨ અષાઢ વદિ-૧૨ લાકડિયા (કચ્છ). (૧૨૯) મહારાજ શ્રી હરખચન્દ્રજી સ્વામી : જન્મ-રામપરા (સૌરાષ્ટ્ર) દીક્ષા૧૯૩૪ મહા સુદિ-પ મોરબી. સ્વર્ગવાસ-૧૯૬૫ માગસર વદિ, ધોલેરા (ગુજરાત). (૧૩0) મહારાજ શ્રી વજપાળજી સ્વામી : જન્મ-વાંકી (કચ્છ) દીક્ષા-૧૯૩૪ અંજાર (કચ્છ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522