________________
૩૬૬
શ્રી નરસિંહજી સ્વામી ડુંગરસિંહજી સ્વામી દ્વારા થયેલ. તે વખતે એકવાર થાણામાં તથા ત્યાં દરરોજ પાંચ કિ.મી. ચાલીને મુલુન્ડ પધારતા તથા વ્યાખ્યાન ફરમાવતા. કાંદીવલી ચાતુર્માસ હતા ત્યારે બોરીવલી દરરોજ વ્યાખ્યાન આપવા પધારતા તથા મુલુન્ડ સંઘની સ્થાપના તથા પ્રથમ ચાતુર્માસ પણ પૂ. ગુરૂદેવ શ્રી ડુંગરસિંહજી સ્વામી દ્વારા થયેલ. ત્યાંથી પૂ. નરસિંહજી સ્વામી દરરોજ ભાંડુપ વ્યાખ્યાન આપવા પધારતા હતા. સં. ૨૦૨૯માં ગુંદાલા ચાતુર્માસ હતું ત્યાં સવારે વ્યાખ્યાન તથા ત્યાર પછીની ગોચરી કરીને ભોરારા સુધી ૪ કિ.મી. ચાલીને પધારતા તથા પર્યુષણના આઠે દિવસ વ્યાખ્યાન આપીને પાછા ગુંદાલા પધારતા હતા. ત્રણ ટાઈમ ગોચરી, બે વાર વ્યાખ્યાન, રાત્રિકથા આદિ બધી જવાબદારી પૂ.શ્રી સારી રીતે એકલા હાથે સંભાળતા હતા.
પૂ. સાહેબ શ્રી નરસિંહજી સ્વામીએ નીચેના ચારિત્રાત્માઓને ' પોતાના શ્રીમુખેથી દીક્ષા આપીને ઉપકૃત કર્યા છે.
(૧) સાધ્વી શ્રી કુંકુબાઈ આર્યાજી (૨) સાધ્વી શ્રી સરિતાબાઈ આર્યાજી (૩) સાધ્વી શ્રી નયનાબાઈ આર્યાજી (૪) સાધ્વી શ્રી કોકિલાબાઈ આર્યાજી (૫) સાધ્વી શ્રી પ્રફુલ્લાબાઈ આર્યાજી (૬) સાધ્વી શ્રી ઉલ્લાસિતાજી આર્યાજી (૭) સાધ્વી શ્રી શ્રેયસીજી આર્યાજી (૮) સાધ્વી શ્રી નાના રાજમતી આર્યાજી (૯) સાધ્વી શ્રી યશોમતી આર્યાજી (૧૦) સાધ્વી શ્રી શ્વેતાજી આર્યાજી (૧૧) સાધ્વી શ્રી અભિલાષી આર્યાજી (૧૨) સાધ્વી શ્રી વસુધાજી આર્યાજી (૧૩) સાધ્વી શ્રી સમીક્ષાજી આર્યાજી (૧૪) સાધ્વી શ્રી વૈભવીજી આર્યાજી (૧૫) સાધ્વી શ્રી ખુમારીજી આર્યાજી (૧૬) સાધ્વી શ્રી સુરુચિ આર્યાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org