________________
આ છે અણગાર અમારા
૩૭૧ વર્ષીતપ આદિની વિશ્વવિક્રમરૂપ આરાધનાઓ થઈ હતી. પૂ. તીર્થસ્વરૂપ વેલબાઈ મ. સદેહે જન્મશતાબ્દિ મહોત્સવ પણ રાપરમાં ઉજવાયો તથા શાસનના અનેક કાર્યો થયા.
પૂ. સાહેબ ગાદીએ બિરાજયા પછી અજરામર સંપ્રદાયમાં ૧૧૧ જેટલા સાધુ-સાધ્વીજીની દીક્ષાઓ થઈ. પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામીના શાસન કાળમાં ૧૧૫ જેટલા સાધુ-સાધ્વીજીની દીક્ષાઓ થઈ. બૃહદ્ મુંબઈમાં ૨૦થી વધારે અજરામર જૈન ધર્મસ્થાનકો બૃહદ્ મુંબઈમાં તથા અન્ય સ્થળે અનેક ધર્મસ્થાનકો, વિદ્યાધામો આદિ નિર્માણ થયા. પૂ. સાહેબનો સંયમાર્ધ શતાબ્દિ મહોત્સવ ગોરેગામ (ઈ) સ્થા. જૈન સંઘે ખૂબ જ સારી રીતે ઉજવ્યો. બૃહદ્ મુંબઈ તથા અન્ય સ્થળેથી ૫૦૦ થી વધારે ૨૫૦ પચ્ચકખાણની આરાધના થયેલ. સેંકડો અઠ્ઠાઈ તથા અઠ્ઠમોની આરાધના થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org