Book Title: Aa Che Anagar Amara
Author(s): Prakashchandra Swami
Publisher: Naval Sahitya Prakashan Mandal

View full book text
Previous | Next

Page 484
________________ આ છે અણગાર અમારા ૪૭૧ ૧૯૩૨. ગાદીપતિ પદ : ૧૮૩૩ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૪૧ ધોરાજી. (૭૦) પૂજ્ય શ્રી કાનજી સ્વામી જન્મ : ૧૮૦૧ માં વઢવાણ. ભાવસાર દીક્ષા ૧૮૧૨. ગાદીપતિ પદ : ૧૮૪૫ લીંબડી સ્વર્ગવાસ : ૧૮૫૪ સાયલા. (૭૧) શાસનોદ્વારક પૂજ્ય શ્રી અજરામરજી સ્વામી : જન્મ : ૧૮૦૯ પડાણા (હાલાર) પિતા : શ્રી માણેકચંદભાઈ મારુ. માતા : કંકુબાઈ. વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૦૯ મહા સુદ-૫ ગોડલ. ગાદીએ બિરાજયા :૧૮૫૪. આચાર્યપદવી ૧૮૪૫ લીંબડી. સ્વર્ગવાસ ૧૮૭૦ શ્રાવણ વદ-૧ની રાતે ૧.૩૦ વાગ્યે લીંબડી. શિષ્યો પાંચ. (૭૨) પૂજ્ય શ્રી દેવરાજજી સ્વામી : જન્મઃ ૧૮૩૧ કારતક સુદ, કાંડાગરા (કચ્છ) પિતાઃ નાગજીભાઈ દેઢિયા. વીસા ઓસવાળ દીક્ષા : ૧૮૪૧ ફાગણ સુદ૫. ગાદીએ બિરાજ્યા ૧૮૭૦ આચાર્યપદવી ૧૮૭૫ પોષ વદ-૫ લીંબડી સ્વર્ગવાસઃ ૧૮૭૯ આસો વદ-૧ ની રાતે જેતપુર (કાઠીનું) શિષ્યો પાંચ. (૭૩) પૂજ્ય શ્રી ભાણજી સ્વામી જન્મ: ૧૮૪૧ પોષ સુદ. વાંકાનેર (સૌરાષ્ટ્ર) વીસા શ્રીમાળી. દીક્ષા : ૧૮૫૫ વૈશાખ સુદ-૧૧. ગાદીએ બિરાજ્યા : ૧૮૭૯. આચાર્યપદવી : ૧૮૮૦ માગસર સુદ-૯ લીંબડી. સ્વર્ગવાસ : ૧૮૮૭ના વૈશાખ સુદ-૧૧ રામોદ. શિષ્યો સાત. (૭૪) પૂજ્ય શ્રી હરચન્દ્રજી સ્વામી : જન્મ : ૧૮૫૧ મેથાણા (ભાલ-લીંબડી તાલુકો) વીસા શ્રીમાળી. દીક્ષા : ૧૮૬૬, ગાદીએ બિરાજ્યા: ૧૮૮૭, ગાદીપતિ પદ : ૧૮૮૮ મહા સુદ-૨ લીંબડી સ્વર્ગવાસ : ૧૯૧૪ પોષ સુદ-૬ લીંબડી. (૭૫) સકલાગમરહસ્યવેદી પૂજ્ય શ્રી દેવજી સ્વામી : જન્મ :૧૮૬૦ કારતક સુદ વાંકાનેર (સૌરા.) પિતા શ્રી પુંજાભાઈ લોહાણા દીક્ષા : ૧૮૭૦ પોષ સુદ-૮ રાપર (કચ્છ) ગાદીએ બિરાજયા : ૧૯૧૪. આચાર્યપદ : ૧૮૮૮ મહા સુદ-૨ સ્વર્ગવાસ : ૧૯૨૦ જેઠ સુદ-૮ લીંબડી. શિષ્યો-૧૩. (૭૬) પૂજ્ય શ્રી ગોવિંદજી સ્વામી : જન્મ : ૧૮૬૭ મહા સુદ, આધોઈ (પૂર્વ કચ્છ) વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૭૯ ચૈત્ર. ગાદીએ બિરાજ્યા : ૧૯૨૦ ગાદીપતિ પદ : ૧૯૨૧ મહા સુદ-૫ લીંબડી. સ્વર્ગવાસ : ૧૯૩૫ માગસર વદ૯ લીંબડી. શિષ્યો-૩. (૭૭) પૂજ્ય શ્રી કાનજી સ્વામી : જન્મ : ૧૮૭૪ શ્રાવણ સુદ. ગુંદાલા (કચ્છ) પિતાશ્રી કોરશીભાઈ છેડવા. માતા : મૂળીબાઈ વીસા ઓસવાળ. દીક્ષા : ૧૮૯૧ પોષ સુદ-૧૦ માંડવી (કચ્છ) ગાદીએ બિરાજયા ૧૯૩૫. આચાર્યપદ : ૧૯૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522