________________
૩૬ ૨.
શ્રી રામચંદ્રજી સ્વામી જ ઉપકારી છે. પૂ. ભાવ-ભાસ્કર ગુરૂ ભગવંતો પણ ખૂબ જ ઉપકારી છે. પરંતુ તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામીનો તો અનન્ય ઉપકાર છે. પ્રકાશ મુનિને સૂવડાવીને પોતે સૂવાવાળા, એમને ખવડાવીને પોતે ખાવાવાળા, દરેક રીતે તથા અહોનિશ સંભાળવાવાળા આવા ઉપકારી ગુરૂબંધુને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભૂલી શકાશે નહિ. એમના ઋણ નીચે આ પામર આત્મા એવો દબાયેલો છે કે કેવી રીતે ઋણમુક્ત થવું તે પ્રશ્ન રાત-દિવસ મુંઝવી રહેલ છે.
પૂ. ગુરૂદેવશ્રી નવલચંદ્રજી સ્વામી તો અમને દીક્ષા આપ્યા પછી માત્ર છે મહિનાની અંદર સ્વર્ગવાસી થયા. ત્યારથી પૂરા ૨૬ વર્ષ તપસ્વી રાજે પોતાના લઘુ ગુરૂબંધુને સાચવી ચાર-ચાર શિષ્યો કરાવી, બધું બરાબર ગોઠવી સ્વર્ગવાસ પામ્યા. તેના ઉપરથી એવું લાગે કે “પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી દીક્ષા દેવા માટે જ જાણે રોકાયેલા તથા તપસ્વીરાજ શિષ્યો કરવા માટે તથા પગભર બનાવવા જ જાણે કેમ ન રોકાયા હોય.” ગુરૂ-શિષ્યની કેવી અનૂપમ જોડી ! એક જ ઉંમર, એક જ મહિનો, એક જ તિથિ..... કેવો યોગાનુયોગ.....
પૂ. તપસ્વીરત્ન શ્રી રામચંદ્રજી સ્વામીએ ૨૫ આત્માઓને પોતાના શ્રીમુખેથી દીક્ષા આપી હતી. (૧) મુનિશ્રી પંથકચંદ્રજી (૧૫) સાધ્વીશ્રી પ્રસન્નતાકુમારીજી (૨) મુનિશ્રી આગમચંદ્રજી (૧૬) સાધ્વીશ્રી યોગ્યતાકુમારીજી (૩) મુનિશ્રી નૈતિકચંદ્રજી
(૧૭) સાધ્વીશ્રી ધન્યતાકુમારીજી (૪) સાધ્વીશ્રી નિર્જરાકુમારીજી
(૧૮) સાધ્વીશ્રી પ્રભુતાકુમારીજી (૫) સાધ્વીશ્રી શુભેચ્છાકુમારીજી
(૧૯) સાધ્વીશ્રી સમૃદ્ધિકુમારી (૬) સાધ્વીશ્રી એકતાકુમારીજી
(૨૦) સાધ્વીશ્રી પ્રસિદ્ધિકુમારીજી (૭) સાધ્વીશ્રી સંસ્કૃતિકુમારી
(૨૧) સાધ્વીશ્રી તિતિક્ષાકુમારીજી (૮) સાધ્વીશ્રી ભવ્યતાકુમારીજી
(૨૨) સાધ્વીશ્રી પ્રકાંક્ષાકુમારીજી (૯) સાધ્વીશ્રી શ્રેષ્ઠતાકુમારીજી (૧૦) સાધ્વીથી સૌમ્યતાકમારીજ (૨૩) સાધ્વીશ્રી સિદ્ધશિલાજી (૧૧) સાધ્વીશ્રી આજ્ઞાકુમારી
(૨૪) સાધ્વીશ્રી મુક્તિશિલાજી (૧૨) સાધ્વીશ્રી પાત્રતાકુમારીજી
(૨૫) સાધ્વી શ્રી ઉર્જાકુમારીજી (૧૩) સાધ્વી શ્રી ચાહનાકુમારીજી પૂ. તપસ્વીરાજના એક શિષ્ય (૧૪) સાધ્વીશ્રી મર્યાદાકુમારીજી
મુનિશ્રી વિરામચંદ્રજી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org